Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९६
सूत्रकृताङ्गसूत्रे पुष्करिण्याः पूर्वदिशात आरम्य राजसदस्यपरिषत् सेनापतिपुत्रपर्यन्ताः सर्वेऽपि पदार्थी एतदध्ययनमथमसूत्रपदे अनुसन्धेयाः । 'तेसिं च णं एगईए सड्डी भवई' तेषां खल्वेकः श्रद्धावान् भवति । 'कामं तं समणा य माहणा य संपहारिमु गमणाए' काम-स्वेच्छया तं श्रद्धालं ज्ञात्वा, तत्समीपम् 'गमणाए' गमनाय-गन्तुम् 'समणा य' श्रमणाच 'माहणा य' ब्राह्मगाश्च 'संपहारिसु' संपधा:-निश्चिन्वन्ति, निश्चित्य-श्रद्धालोरन्तिकं गत्वा कथयन्ति । 'जाव मए एस धम्मे सुबक वाए मुपन्नत्ते भवइ' यावन्मया एष धर्मः स्वाख्यातः सुपज्ञप्तो भाति, भो धर्माभिलाषुक ! अहं भवते सत्यं धनुपदिशामि-तं च भान्तः सावधानमनप्त: शृण्वन्तु 'इह खल दुवे पुरिसा भवंति' इह-अस्मिन् लोके खलु निश्चयेन 'दुवे पुरिसा' द्वौ-द्विपकारको पुरुषो भवतः। 'एगे पुरिसे कि रियमाइक्ख' एकः पुरुषः क्रियामाख्याति, क्रियया स्वर्गमोक्षौ भवत इति प्रतिपादयति । 'एगे पुरिसे णो किरियमाइक्खई' एकः पुरुषो नो क्रियामाख्याति 'जे य पुरिसे किरियमाइक्खइ' इस अध्ययन के प्रथम सूत्रपद में कथित सब विषयों का कथन समझ लेना चाहिए। उनमें से कोई धर्मश्रद्धावान होता है। उसे श्रद्धावान् समझ कर कोई श्रमण अथवा ब्राह्मण अपनी इच्छा से उसके समीप जाने का निश्चय करते हैं और उन श्रद्धालु राजा आदि के समीप जाकर कहते हैं-हमारा यह धर्म लु आख्यात है, सरलता से समझ में आने योग्य है। हे धर्म के अभिलाषी ! मैं आप को सत्य धर्म का उपदेश करता हूं। आप उसे सावधान होकर सुनिए।
इस लोक में दो प्रकार के पुरुष होते हैं। एक वह है जो क्रिया के द्वारा ही स्वर्ग मोक्ष होना कहता है और दूसरा वह है जो क्रियावादी नहीं है अर्थात् क्रिया से स्वर्ग मोक्ष का होना नहीं मानता है। जो क्रिया
અધ્યયનના પહેલા સૂત્રમાં કહેલ સઘળા વિષયેનું કથન સમજી લેવું જોઈએ. તેમાંથી કઈ ધર્મ શ્રદ્ધાવાન હોય છે. તેને શ્રદ્ધાવાન સમજીને કેઈ શ્રમણ અથવા બ્રાહ્મણ પિતાની ઈચ્છાથી તેની પાસે જવાની ઈચ્છા કરે છે. અને તે શ્રદ્ધાલ રાજાની પાસે જઈને કહે છે કે–અમારે આ ધર્મ સઆખ્યાત છે. અને સરલ પણાથી સમજી શકાય તેવા છે. હે ધર્મના અભિલાષી ! હું આપને સત્ય ધમને ઉપદેશ કરું છું. આપ તેને સાવધાન થઈને સાંભળે.
આ લેકમાં બે પ્રકારના પુરૂષ હોય છે. એક તે તે છે કે જેઓ ક્રિયા દ્વારા જ સ્વર્ગ અને મેક્ષ થવાનું કહે છે. અને બી એ છે કે જે ક્રિયાવાદી નથી. અર્થાત્ ક્રિયાથી સ્વર્ગ અને મક્ષ થવાનું સ્વીકારતા નથી જે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪