________________
२२
ઉદ્યોતકર જેવા રૈયાયિકાએ ઈશ્વરકત્વવાદનું સમર્થાંન કર્યું છે, પણ તેમણે એની ખીજી વિરોધી ખાજુના કાઇ સમન્વય નથી દર્શાવ્યા. એ જ રીતે શાંતરક્ષિતે ઈશ્વરકત્વવાદનું નિરસન કરતાં તેની ખીજી બાજુ પ્રત્યે જરાય સહાનુભૂતિ દર્શાવી નથી, જયારે આ. હરિભદ્ર ઈશ્વરકત્વવાદની સમીક્ષા જુદી જ ભૂમિકા પર રહી કરે છે. તેઓ, ઈશ્વર સૃષ્ટિના કર્તા નથી એ સ્વમતનું સમન કરવા છતાં કંઈ દષ્ટિએ ઈશ્વરને કર્તા કહી કે માની શકાય અગર તેની ઉપાસના કરી શકાય એ રહસ્ય પણ દર્શાવે છે. તેએ કહે છે: ‘ સાધુપુરુષાએ ઈશ્વરકત્વવાદને આ રીતે યુક્ત માન્યા છે. ઈશ્વર એટલે પરમાત્મા. તેણે કહેલ તેનું આસેવન કરવાથી મુક્તિ પમાય છે અને આસેવન ન કરવાથી સંસારમાં ભટકવું પડે છે. આથી કરીને નિમિત્તરૂપે ઈશ્વરનું કપણું માનવામાં કાઈ ઢોષ નથી. જે શ્રદ્ધાળુએ! પરમેશ્વરને કર્તા માની શાસ્ત્રવાકયોમાં શ્રદ્ધા સેવે છે તેમની મનેાવૃત્તિ અને અધિકારને ધ્યાનમાં રાખી કત્વવાદના ઉપદેશ કરવામાં આવેલે છે. વળી આત્મા પાતે જ ખરી રીતે શક્તિધામ હેાવાથી ઈશ્વર છે, અને આત્મા તેા કર્તા છે જ, તેથી કત્વવાદ ઘટી શકે. વળી શાસ્રકારા નિ:સ્પૃહ અને ઉપકારપરાયણ હાય છે, તે તે યુક્તિવિરુદ્ધ શા માટે ખેલે ? આથી કરી તેએના વક્તવ્યનું તાત્પ હિતેષી પુરુષે તર્કશાસ્ત્રને અનુસરી શોધવું જોઈએ.’૨ આમ કહી તેઓ ઈશ્વરના કે પણાની ખાખતમાં
અનેકાંતદૃષ્ટિ વિકસાવે છે.
૧. જુઓ ન્યાયસૂત્ર ૪, ૧, ૧૯-૨૧ પરનું ન્યાયવાર્ત્તિક.
૨.
ततश्वेश्वर कर्तृत्ववादोऽयं युज्यते परम् ।
મુખ્ય ન્યાયાવિરોધેન, થાઈઽદુ: અનુચઃ ॥ ईश्वरः परमात्मैव, तदुक्तव्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ॥