________________
માથા ૧૨
૧૭
પણુ ખને છે. એ જ રીતે મૂર્ત કે દ્રવ્ય અમૃત ચેતન ઉપર સુખદુઃખાદિની વાસ્તવિક અસર નિપજાવે છે અને યાગ્ય ઉપાયથી તે અસર દૂર પણ થાય છે. આમ બધ-મેાક્ષ અને ઉપચિરત નથી એ સિદ્ધાન્ત છે.
અધિકારી-ભેદે અતીયિ વસ્તુના ખેાધનું તારતમ્ય एयं पुण "निच्छयओ अइसयनाणी वियाणई नवरं । इयरोबिय लिंगेहिं उवउत्तो तेण भणिएणं ॥ १२ ॥
અ—એ આત્મકના સ’અ'ધની બાબતને નિશ્ચયથી પ્રત્યક્ષપણે કેવળ સાતિશયજ્ઞાની—પૂર્ણ જ્ઞાની જ જાણે છે, અને ખીજા છદ્મસ્થા પણ અનુમાનજ્ઞાનથી તેમજ કેલિકથિત શાસ્ત્રજ્ઞાનથી એ માખત જાણે છે. (૧૨)
સમજૂતી—ઉપર જૈન મત પ્રમાણે આત્મા અને કદ્રવ્યના અસરકારક વાસ્તવિક સબંધ વિશે જે કહ્યું તે ખાખતમાં મૂળ સવાલ તેા ગ્રંથકાર સામે એ આવે છે કે તમે તે પૂર્ણ જ્ઞાની નથી તે પછી આવી અતીન્દ્રિય અને વિવાદાસ્પદ વસ્તુ વિશે અંતિમ નિર્ણય કયા આધારે કરે છે ? તેના ઉત્તર આપતાં ગ્રંથકાર સૂચવે છે કે ખરેખર એ અતીન્દ્રિય સબંધ અમારા જેવા છદ્મસ્થ માટે પ્રત્યક્ષ નથી, પણ અમે એ સંબંધી જે વિધાન કર્યું છે તે પૂર્ણ જ્ઞાની–સજ્ઞના દનને માનીને કર્યું છે. જૈન પરંપરા એમ માનતી આવી છે કે કોઈ ને કાઈ પૂર્ણજ્ઞાની-સજ્ઞ સંભવે છે. અને જે સજ્ઞ થઈ ગયા તેમણે આવા અતીન્દ્રિય પદાર્થાના સાક્ષાત્કાર કર્યાં છે, એટલે જૈન પર પરામાં અતીન્દ્રિય એવા આત્મક્રમ સબંધના વાસ્તવિકપણાની માન્યતા છે તે મૂળે સજ્ઞના પ્રત્યક્ષના વિષય છે; તેથી તે નૈઋચિક તત્ત્વજ્ઞાનના વિષય છે. હા,
૭. મૂળમાં ‘મિયો' વંચાય છે, જેના અર્થો ખધખેસતા નથી.