________________
૪૨
ચાગરાત
एवं चिय अवयारो जायइ मम्गम्मि हंदि एयरस । रणे पहप भट्ठो वट्टाए वट्टमोयरइ || २६ ॥
――――
અ—પ્રથમ કોટિના (અપુનમ ધક જેવા) સાધક યેાગીને સામાન્યપણે લેાકધર્મના ઉપદેશ આપવા — જેમ કે, બીજાનું દુઃખ દૂર કરવું વગેરે; ગુરુ, દેવ તેમજ અતિથિની પૂજા કરવી વગેરે; દીનને દાન આપવું વગેરે. (૨૫) જેવી રીતે અરણ્યમાં મા ભ્રષ્ટ વ્યક્તિ મા માં પ્રવેશ કરે છે, તે જ રીતે આધારે એ પ્રથમાધિકારીના મેાક્ષમાગ માં થાય છે. (૨૬)
કેડી બતાવવાથી લૌકિક ધમને અવશ્ય પ્રવેશ
સમજૂતી—ગાથા ૧૩ થી ૧૬ સુધીમાં જે ચાર યાગાધિકારીઓની ચર્ચા છે તે દરેક યાગાધિકારીને અનુક્રમે આપવાન ઉપદેશના સંકેત કરતાં ગ્રંથકાર પ્રથમ યાગાધિકારી લેખે અપુનબન્ધકને લઈ તેને આપવાના ઉદેશના કેટલાક વિષયો અહી સૂચવે છે. તેમાં તે કહે છે કે પરપીડાપરિહાર આદિ, મજ દેવ-ગુરુ અને અતિથિ જેવા વિશિષ્ટ પુરુષાના પૂજા-સત્કાર આદિ અને દીનાને દાન આર્દિ જેવા લોકધર્માંને ઉદ્દેશી અપુન ન્ધકને કતવ્યાકતવ્યના ઉપદેશ આપવે. ગ્રંથકાર ભારપૂર્વક કહે છે કે અરણ્યમાં ભૂલે પડેલા મુસાફર કેડી મળવાથી જેમ મુખ્ય માર્ગ ક્રમે આવી પહેાંચે છે તેમ અપુન ન્ધક પણ લેાકધર્મોનું યથાવત્ પાલન કરતાં કરતાં સુસ`સ્કાર અને વિવેક વધવાથી સમ્યગ્દષ્ટિરૂપ મેાક્ષમાર્ગ માં પ્રવેશે છે.
સમ્યગ્દષ્ટિરૂપ બીજી કક્ષાના ચેાગીને ઉપદેશ बीयरस उ लोगुत्तरधम्मम्मि अणुव्वयाइ अहिगिश्च । परिसुद्धाणाजोगा तस्स तहाभावमासज्ज । २७॥