________________
થા ૯૯-૧૦૧
૬. ગીધ, વરાહ, કાક જેવાં પશુપ’ખીએથી થતું પેાતાનું ભક્ષણ સ્વપ્નમાં લેવાથી મૃત્યુની આગાહી થાય છે. એ જ રીતે દિગંબર, નગ્ન, મુંડિત આદિનું સ્વપ્નદર્શન પણ મૃત્યુસૂચક મનાય છે.
૧૧૧
ઉપર જે જે દાખલા આપ્યા છે તે માત્ર ઉદાહરણરૂપે છે. ખરી રીતે દરેક મૃત્યુસૂચક પ્રકારના અનેક દાખલાએ તે તે શાસ્ત્રમાં નોંધાયેલા મળે છે.
૪૯
૫૦
૫૧
અનશનશુદ્ધિ માટેના વિશિષ્ટ પ્રયત્નનું પ્રયાજન अणसणसुद्धीए इहं जत्तो ऽतिसएण होइ कायव्वो । जल्लेसे मरइ जओ तल्लेसेसुं० तु उववाओ ॥ ९९ ॥ लेसा य वि आणाजोगओ उ आराहगो " " इहं नेओ । इहरा असई एसा वि हंतऽणाइम्मि संसारे ॥ १०० ॥ ता इय आणाजोगे जइयव्वमजोगयत्थिणा सम्मं । एसोच्चि भवविरहो सिद्धीए सया अविरहो य ॥ १०१ ॥
અ—અનશન સ્વીકાર્યા પછી તેની શુદ્ધિ માટેના પ્રયત્ન વિશેષ કરવા, કારણ કે પ્રાણી જે લેશ્યા કે અધ્યવસાયમાં પ્રાણ છાડે છે તે જ લેશ્યા કે અધ્યવસાયવાળા સ્થાને જન્મ લે છે. (૯૯) લેશ્યામાં પણ જો આજ્ઞાયાગ ભળે એટલે કે જો
૪૯. મૂળમાં ‘નત્તો” ને બદલે ‘ñત્તો' વંચાય છે, જેને કાઈ અથ સ'દ'માં બેસતા નથી. એટલે 'જ્ઞત્તો' પાર્ટ· કી તદનુસાર અથ કર્યાં છે. ૫૦. મૂળમાં ‘હેમેલિં’પાડે છે. અષ્ટિએ ‘હેતેનું' વધારે સ’ગત હાવાથી એ સ્વીકાર્યાં છે.
૫૧, મૂળમાં ‘આજ્ઞાન' પાઠ વ'ચાય છે, પણ અહીં બારા' પાઠ વધારે સ`ગત ભાસવાથી તદનુસાર અ કર્યાં છે. પ ́ચવસ્તુ (ગા. ૧૬૯૪–૯૭)માં આવતા ‘આરાધક'ના વણુન પરથી પણ આ જ પાઠ ગ્રંથકારને સંમત હાય એમ લાગે છે.