________________
પશિષ્ટ ૩
૧૨૫
થાય છે; અને ભૂતજયથી અણિમા વગેરે અષ્ટ મહાસિદ્ધિએના ઉદય થાય છે, રૂપલાવણ્યાદિ શરીરસંપત્તિ પ્રાપ્ત થાય છે તેમજ શરીરમાં એ ભૂતાના ધર્મની ખાધક અસર થતી નથી.
૨૬. તો મનોવિસ્ત્ય વિત્તરળમાવ: પ્રધાનનથ | (૩, ૪૮) ઇન્દ્રિયજય થવાથી કાયાની મનના જેવી શીઘ્ર ગતિ થાય છે; ઇન્દ્રિયા ઇષ્ટ દેશ, કાળ અને સૂક્ષ્મ વિષયામાં પ્રવર્તે છે અને પ્રકૃતિના જય થાય છે.
२७ सत्पुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वજ્ઞાતૃત્ત્વ ૨ | (૩, ૪૯)
બુદ્ધિ અને પુરુષના ભેદ્યરૂપ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરનાર યેગીને સનું નિયંતાપણું તથા સજ્ઞતા પ્રાપ્ત થાય છે.
*
*
*
જૈન પરંપરામાં પણ સંયમથી પ્રાપ્ત થતી અનેક લબ્ધિએ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે, જેમકે,
સાધક યાગીના
૧ આમાહિ—આ લબ્ધિ પ્રાપ્ત કરનાર સ્પર્શી માત્રથી જ રાગ દૂર થઇ શકે છે.
૨ વિપ્પાસહિ, ખેલેાસદ્ધિ, જલમાહિ—જેના વડે સાધકના શરીરના મૂત્ર, શ્લેષ્મ વગેરે જેવા જુદા જુદા મળેાના સ્પર્શથી જ રોગ દૂર થાય છે.
-
૩. સભિન્નસાય – જેના વડે યાગી શરીરના ગમે તે ભાગથી સાંભળી શકે અથવા દરેક ઇન્દ્રિય ખીજી ઇન્દ્રિયાનાં કામ કરી શકે.
૪ જુમઈ—જેનાથી ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન પ્રાપ્ત થાય. (તત્ત્વા ૧, ૨૪–૨૫)
૫ સવ્વાસહિ——જેનાથી સાધકના સર્વ અવયવા ઔષધિનું કામ આપે.