________________
પરિશિષ્ટ પ
નિરુદ્ધ.૧ તેમાંથીક્ષિપ્ત અને મૂઢ એ બે ચિત્તો આધ્યાત્મિક વિકાસના પ્રારભ થયા પહેલાંનાં છે. વિક્ષિપ્ત વખતે એવા વિકાસના પ્રાર‘ભ છતાં મુખ્યપણે અવિકાસ હાય છે. તેથી એકાગ્ર અને નિરુદ્ધ એ બે જ વિકાસક્રમમાં આવે. એકાગ્ર ચિત્તમાં સંપ્રજ્ઞાત અને નિરુદ્ધમાં અસ’પ્રજ્ઞાત-યાગ મનાયેા છે. સંપ્રજ્ઞાતયોગમાં સ્થૂળ કે સૂક્ષ્મ આલંબન હૈાય છે, જ્યારે અસંપ્રજ્ઞાત નિરાલંબન હાય છે અને તેથી જ તે નિર્બીજ અને સ`સ્કારશેષ છે.
૧૨૯
સંપ્રજ્ઞાતયોગ ચાર પ્રકારના છે : (૧) વિતર્ક, વિચાર આનન્દ અને અસ્મિતાયુક્ત, (૨) વિતક રહિત પણ વિચાર, આનન્દ અને અસ્મિતાયુક્ત, (૩) વિતર્ક અને વિચાર રહિત પણુ આનંદ અને અસ્મિતાયુકત, (૪) વિતર્ક, વિચાર અને આનન્દ રહિત અને માત્ર અસ્મિતાયુક્ત (યોગસૂત્ર ૧, ૧૭).
વાચસ્પતિએ મધુમતી, મધુપ્રતીયા, વિશેાકા અને સંસ્કારશેષા નામે ચાર ચિત્તભૂમિએ નોંધી છે (યોગસૂત્ર ૧. ૧.).
અહીં એ પણ નોંધવું જરૂરી છે કે યેાગસૂત્ર (૩, ૫૧)ના ભાષ્યમાં યાગીના ચાર પ્રકારો દર્શાવેલા છે; જેમકે (૧) પ્રથમકલ્પિક, (૨) મભૂમિક ચા ઋતંભરપ્રજ્ઞ, (૩) પ્રજ્ઞાજ્યાતિ, (૪) અતિક્રાન્તભાવનીય.
૧, જે ચિત્ત રોગુણની બહુલતાને લીધે હંમેશાં અનેક વિષયામાં મેરાતું હાવાથી અત્યંત અસ્થિર ઢાય તે ક્ષિપ્ત. (૨) ચિત્ત તમેાગુણના પ્રાબલ્યથી નિદ્રાવૃત્તિવાળુ' બને તે મૂઢ. (૩) જે ચિત્ત અસ્થિરતા વિશેષ હોવા છતાં કયારેક કયારેક પ્રશસ્ત વિષયામાં સ્થિરતા અનુસવે તે વિક્ષિપ્ત. (૪) જે ચિત્ત એકતાનસ્થિર બની જાય તે એકાગ્ર. (૫) જે ચિત્તમાં તમામ વૃત્તિઓના નિરાધ થઈ ગયા ડેાય અને માત્ર સકારા જ બાકી રહ્યા હાય તે નિરુદ્ધ. ( જુએ પુરાતત્ત્વ, પુસ્તક ૧, અંક પં. સુખલાલજીના લેખ : ‘ભારતીય દર્શનામાં આધ્યાત્મિક વિકાસક્રમ’ પા ૧૯૯ થી ૨૦૮)
૨ માં
૯