________________
પરિશિષ્ટ પ
૧૩૯
એકાગ્રતા સહિત, ૩. સુખ-એકાગ્રતા સહિત, ૪. એકાગ્રતા સહિત. વળી એ જ પર‘પરામાં પાંચ ભેદ પણ કરવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે : ૧. વિતક -વિચાર-પ્રીતિ-સુખ-એકાગ્રતા સહિત, ૨. વિચાર-પ્રીતિ-સુખ-એકાગ્રતા સહિત, ૩. પ્રીતિ-સુખએકાગ્રતા સહિત, ૪. સુખ-એકાગ્રતા સહિત, ૫. એકાગ્રતા સહિત.
જૈન પર પરામાં શુકલ નામક શ્રેષ્ઠ ધ્યાનના ચાર પ્રકાર દર્શાવ્યા છે, તે આ ઃ ૧. પૃથવિત-સવિચાર, ૨, એકત્વવિતક અવિચાર, ૩. સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી, ૪. સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ.’
ઉપર દર્શાવેલ ત્રણે પરંપરાના ધ્યાનવનમાં જે શબ્દસામ્ય છે તે મહત્ત્વનું છે. તાત્ત્વિક માન્યતાના ભેદને લીધે તેમજ બધી પર પરાઓના વિદ્વાના અને સાકાની વ્યાખ્યાઓના ભેદને લીધે શબ્દસામ્ય હૈાવા છતાં અની છાયાએ જુદી જુદી દેખાય છે, તેમ છતાં એ બધી છાયાઓમાં ઊંડાણુથી જોતાં કેટલુંક સામ્ય પણ દેખાય છે. સાંખ્ય પરંપરા પ્રકૃતિવાદી છે, જયારે બૌદ્ધ અને જૈન પરંપરા પરમાણુવાદી છે. તેમાંય જૈન પર પરા પરમાણુને સ્થિર માની તેમાં પર્યાયેા માને છે, જયારે ખૌદ્ધ પરપરા એવું કાઈ સ્થિર દ્રવ્ય ન માનતાં માત્ર પર્યાયપ્રવાહ માને છે. આ ત્રણે પરંપરા વચ્ચે તાત્ત્વિક માન્યતાના ભેદ્ન થયા. પરપરાનાં શાસ્ત્રો જુદાં, વ્યાખ્યાકારો અને સાધકચિંતકા જુદા એટલે વ્યાખ્યામાં ભેદ્ય આવે જ. દા. ત. યાગશાસ્ત્રમાં જે વિતર્ક અને વિચાર શબ્દ સંપ્રજ્ઞાત સાથે સંકળાયેલ છે ત્યાં એના અર્થ અનુક્રમે સ્થૂળવિષયમાં એકાગ્ર થયેલ ચિત્તના સાક્ષાત્કાર અને સૂક્ષ્મ વિષયમાં એકાગ્ર થયેલ ચિત્તને થતા સૂક્ષ્મ વસ્તુના સાક્ષાત્કાર-એવેશ કરવામાં આવ્યા છે. જયારે એ જ યાગશાસ્ત્રમાં આગળ જતાં સમાપત્તિનું વર્ણન આવે છે ત્યારે વળી સ્થૂળ સાક્ષાત્કારને સવિતક અને નિર્વિત ભયવિધ કહ્યો છે અને સૂક્ષ્મ સાક્ષાત્કારને વિચાર