________________
૨૯
ગાથા ૧૯-૭૭
ત્યારે જ તે `સવાદી બને છે અને વસ્તુના સ્વરૂપનિર્ણયમાં ઉપયેામી થાય છે. તેથી ગ્રંથકારે ખન્નેને સાથે સાંકળી દર્શાવ્યું છે કે અભાવ એ કદી ભાવ થતા નથી; અર્થાત્ જે વસ્તુ મૂળમાં જ કાઈ રૂપે ન હેાય તે સંથા નવી થતી નથી એવા આપણા જેમ રાજા અનુભવ છે, તેમ યુક્તિ પણ તેનું સમર્થન કરે છે. જો સંથા શૂન્યમાંથી તદ્દન નવવસ્તુનું નિર્માણ માનવામાં આવે તેા કદી નહિ કલ્પાયેલી એવી અનેક મૌલિક નવી વસ્તુઓ પણ સર્જાય, પણ એવું બનતું નથી. એ જ રીતે જે વસ્તુ સ્વયંસિદ્ધ હાઈ મૂળથી જ અસ્તિત્વ đરાવે છે તેના સથા અભાવ, લેાપ કે નાશ થતા નથી, કેમકે સ્વત:સિદ્ધ વસ્તુના કાઈ ને કાઈ રૂપે અસ્તિત્વ ધરાવવાના સ્વભાવ જ છે. વસ્તુતત્ત્વનું આવું સ્વરૂપ હેવાથી તેનું કાઈ ને કાઈ રૂપે સાતત્ય—અનુવન અને કાઈ ને કાઈ રૂપે નિવૃત્ત—પરિવર્તન ચાલુ રહે છે, તેથી જડ-ચેતન વસ્તુમાત્રનું સામાન્ય સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત એવું ફલિત થાય છે. જગતમાં કોઈ વસ્તુ એવી અનુભવાતી નથી જે સથા વિકારરહિત ચા પરિવર્તનશૂન્ય યા ફૂટસ્થનિત્ય હોય.
ગથા ૬૦ માં સૂચવ્યું છે કે ચિંતન શાસ્ત્રાનુસાર કરવું અને તે પણ એકાન્ત સ્થાનમાં અને વળી યથાવત્ ઉપયેાગપૂ ક. ચિંતન કે ભાવના માટેના આ ત્રણે મર્યાદાપાલનના લાભા અનુક્રમે ગાથા ૭૪ થી ૭૬ સુધીમાં દર્શાવવામાં આવ્યા છે. શાસ્ત્રને અવલખી વસ્તુસ્વરૂપના ચિંતનના પ્રારંભ કરવામાં આવે તે તેથી અવશ્ય તત્ત્વમાધ—સત્યનું ભાન થાય; એટલું જ નહિ, પણ તત્ત્વમેાધ થતાં તે તત્ત્વના પ્રરૂપક અને પારમાર્થિક ગુણ્ણાના ધારક એવા પુરુષ પ્રત્યે બહુમાન યા હાર્દિક આદર પ્રગટે ને પરિણામે અશ્રદ્ધા અને અજ્ઞાનમૂલક કર્મવાસનાના ક્ષય પણ અવશ્ય થાય.
જ્યારે વિવિખ્ત ૩ વિજનસ્થાનમાં બેસી ધ્યાન–ચિંતન કરવામાં આવે ત્યારે માટે ભાગે તેમાં વ્યાઘાત કે વિક્ષેપ નથી