________________
યાગશતક
તે કહે છે કે યાગીને માટે દેહયાત્રા ચલાવવાની સર્વસાધારણ પ્રથા તેા એ છે કે તેણે શુષ્ક-નીરસ આહાર લેવે. જે આહાર શરીર, ઇન્દ્રિયા અને મનને વિકૃત ન કરે તેને નીરસ જાણવા. શુષ્કાહાર લેવાની સામાન્ય પ્રથા હોવા છતાં દરેક દેશ, દરેક કાળ અને દરેક સાધક વ્યાકત માટે એકસરખું ધેારણુ ખાંધી ન શકાય. તેથી ગ્રંથકારે પેાતે જ નિગ્રંથ પરપરામાં ચાલ્યા આવતા આહાર આદિને લગતા બધા ઉત્સ-અપવાદરૂપ નિયમેાના અને સાધકના માનસના વિચાર કરી દ્નકમાં ભિક્ષાને લગતી એ મહત્ત્વની સૂચનાએ કરી છે. તેમાં પહેલી એ છે કે યાગીએ જે ભિક્ષા લેવી તેનું બાહ્યરૂપ ગમે તે હાય, છતાં મૂળે તે સર્વીસ પત્ઝરી હાવી જોઈ એ. સ સ પત્ઝરીના ભાવ એ છે કે તે ભિક્ષા સાધકના વમાન અને ભાવી બન્ને જીવનને શ્રેય ભણી લઈ જનાર હાય, અર્થાત્ તેના જીવનને આધ્યાત્મિક દૃષ્ટિએ ઊધ્વગામી બનાવનારી હાય. એ જ રીતે એ ભિક્ષા આપનાર અને લેનાર બન્નેમાંથી કાઈમાં ઢાબ પાખનારી ન હેાય, પણ બન્નેને ગુણાવહુ નીવડે તેવી હાય. ખીજી સૂચના એ છે કે યાગીએ જે ભિક્ષા લેવી તે ત્રણસેપ જેવી હૈાય. જેમ ગૂમડાં કે ફાલ્લાને મટાડવા માટે લેપ કરવામાં આવે છે ત્યારે તે લેપ ગમે તેટલા કીમતી, સુગંધી કે દેખાવમાં સુંદર હાય તેાય કાંઈ ત્રણ ઉપર તેના અનાવશ્યક લપેડા કરાતા નથી, માત્ર ત્રણુશમન માટે આવશ્યક હૈાય તેટલે જ લેપ લગાડાય છે. તે જ રીતે ક્ષુધા, પિપાસા અને ખીજી શરીરને લગતી જરૂરિયાતા એ એક ત્રણ જેવી છે. તેનું શમન ભિક્ષા દ્વારા કરવું; એટલે કે તે ભિક્ષા ક્ષુધા-પિપાસા જેવી અનિવાર્ય શારીરિક જરૂરિયાતેા નિવારવા પૂરતી જ લેવાની હાય, સ્વાદ કે ભાગની દૃષ્ટિએ
૯૪
લેવું, કયારે લેવું, કેટલું લેવું વગેરે અનેક પ્રશ્નોના વિસ્તૃત ખુલાસે જૈન ગ્ર'થામાં છે. તે બધાના સાર ગ્રંથકારે ભિક્ષાષ્ટકમાં આપતાં માત્ર સર્વસ'પત્કરી શિક્ષાને જ ઉપાદેય લેખી છે. એ જ ભિક્ષા ત્રણલેપકલ્પ કહેવાય.