________________
ગાથા ૯૦ ૯૯
૧૦૫
जह खलु दिवसब्भत्थं राईए सुविणयम्मि पेच्छंति । तह इह जम्मब्भत्थं सेवंति भवंतरे जीवा ॥ ९४ ॥ ता सुद्धजोगमग्गोच्चियम्मि ठाणम्मि एत्थ वट्टेज्जा । इहपरलोगेसु दढं जीवियमरणेसु य समाणो ॥ ९५ ।। परिसुद्धचित्तरयणो चएज देहं तहंतकाले वि । आसन्नमिणं नाउं अणसणविहिणा विसुद्धणं ॥ ९६ ॥
અર્થ–આ પ્રકારે જ સામાયિક અર્થાત્ સમત્વની શુદ્ધિ પ્રગટે છે, તેથી શુક્લધ્યાન અને ક્રમે ક્રમે કેવળજ્ઞાન પણ પ્રગટે છે. (૯૦)
આથી જ જ્ઞાનીઓએ આશયરત્નને અહીં ગમાર્ગમાં વાસીચંદનસમાન કહ્યું છે, અન્યથા અર્થાત્ એ આશય ન હેય તે થોડા દોષ પણ કહેલ છે. (૯૧)
જે તે ભવમાં મેગીને યોગસમાપ્તિ થાય તે અગથી એટલે કે મન-વચન-કાયના ઉપરમથી જન્મ આદિ દેષથી રહિત એવી સદા એકાંત સિદ્ધિ થાય. (૯૨)
અને જે વેગસમાપ્તિ ન થાય તો તેને અનેક પ્રકારનાં સ્થાનમાં જન્મ થાય છે અને તે તે સ્થાનમાં પણ તેવા પૂર્વ અભ્યાસના બળે તે સંસ્કારનું સાતત્ય તેને રહે જ છે. ()
જે જે વિષયમાં મનુષ્યને દિવસે અભ્યાસ પડ્યો હોય તે તે વિષયે તે રાત્રે જેમ સ્વમમાં જુએ છે તેમ આ જન્મમાં જીને જેને અભ્યાસ પડ્યો હોય તેને તેઓ જન્માન્તરમાં સંસ્કારભળે અનુસરે છે. (૯૪)
તેથી શુદ્ધ ગમાર્ગને ઉચિત એવા સ્થાનમાં ભેગીએ