________________
ગાથા –
૮૬ માં દાનિકોમાં પ્રસિદ્ધ એવા મંડૂકચૂર્ણ અને મકભસ્મના દૃષ્ટાન્તથી દર્શાવેલ છે. એ સાથે જ તેમણે ગાથા ૮૭ ને ૮૮ માં ખૌદ્ધ ગ્રથાને આધારે બૌદ્ધ પરિભાષામાં જ તે જ ખાખતનું ખૌદ્ધ મન્તવ્ય દર્શાવી પેાતે પ્રતિપાદેલ જૈન મન્તવ્ય સાથે સરખામણી કરી જૈન પરંપરાના મન્તવ્યનું સમન પણ કર્યું છે, અને ભિન્ન ભિન્ન પરિભાષામાં વિચાર કરતી દાનિક પર પરાઓમાં એક જ વસ્તુ કેવી કેવી રીતે વર્ણવાયેલી હોય છે તે જાણવા અને શોધવાના મા પણુ સૂચવ્યા છે. ૮૯ મી ગાથામાં તે માત્ર ઉપસ ́હાર છે અને સાધકને અભિનિવેશમુક્ત થઈ બધું જ સ્વતંત્ર બુદ્ધિથી સમજવા–નિરૂપવાની સૂચના છે.
૧૦૧
લક્ષ્યની સિદ્ધિ અર્થે સુવિચારિત અને સુનિશ્ચિત એવા વિવિધ ઉપાયાને યથાશક્તિ જીવનમાં ઉતારવાના પ્રયત્ન તે આચાર યા ક્રિયા. આવા પ્રયત્ન જ્યારે મનાભાવ વિના દેખાદેખી ચા રૂઢિવશ થાય છે ત્યારે તે કાયિક ક્રિયા યા શારીરિક આચાર બની રહે છે. એ જ આચાર સ્થૂળ છે. કાયિક ક્રિયામાં વાચિક આચાર આવી જ જાય છે. સમજણુ, વિવેક અને બહુમાનગર્ભિત જે મનાભાવ તે માનસિક ક્રિયા યા ભાવના છે, અને એ જ સૂક્ષ્મ આચાર છે. એવા પણુ સાધકા હૈાય છે કે જે કાયિક ક્રિયામાત્રમાં રસ ધરાવતા હાય. ખીજા એવા પણ હાય છે કે જે મુખ્યપણે મનાભાવ યા ભાવનામાં વિશેષ રત હૈાય. કાઈ કાઈ સાધક એવા પણ સંભવે છે જેને કાયિક ક્રિયા અને મનાભાવ બન્નેમાં સવાદી રસ હૈાય છે. એને જૈન પરપરા દ્રવ્ય અને ભાવ આચારના સમન્વયરૂપે એળખાવે છે.
માત્ર કાયિક ક્રિયા દ્વારા સાધના કરતાં પરિણામ શું આવે, અને ભાવના સહુ સાધના કરતાં પરિણામ શું આવે ?—એનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકારે યાગીએ યા દાનિકામાં પ્રસિદ્ધ એવા મહૂકના દૃષ્ટાન્તના ઉપયાગ કર્યાં છે. દેડકાનું શરીર ખડ ખડ થઈ