________________
ગાથા પ-૭૦
૬૦મી ગાથામાં રાગ, દ્વેષ અને માહના વિષયેાનું સ્વરૂપ, તેના પરિણામેા તથા તેના વિપાકઢાષા સાકે એકાંતમાં એકાગ્રપણે ચિંતવવા એમ સામાન્ય રીતે સૂચવેલું છે. તેનું સ્પષ્ટીકરણ કરવા માટે ગ્રંથકાર ઉદાહરણા આપી તે બધું કેવી કેવી રીતે ચિંતવવું એ દર્શાવતાં પ્રથમ રાગના વિષય તરીકે જાણીતી એ ખાખતેા લઈ તે વિશે કહે હૈ—(૬૭–૬૮). ત્યાર ખાદ દ્વેષના અને પછી મેાહના વિષયને લઈ તે બાબત પણ ચર્ચે છે.
આપણે સસામાન્ય અનુભવ એ છે કે પ્રાણીમાત્ર, વિશેષે કરી મનુષ્ય, કામસંજ્ઞા અને પરિગ્રહસજ્ઞાથી મૂર્છિત ખને છે. આ બે સંજ્ઞા વારસાગત રીતે એટલી બધી પ્રબળપણે કામ કરતી હેાય છે કે તેના વેગમાં માણસ જે વસ્તુમાં રાગી કે અનુરક્ત બન્યા હાય તેનું ખરું સ્વરૂપ, તેના પરિણામેા અને અંતે ભાગવવાના વિપાકા એ બધું ભૂલી જાય છે. તેથી જે વસ્તુમાં કામસંજ્ઞા અને અ-સંજ્ઞા ઉદ્દભવે છે તે જ વસ્તુ દાખલા તરીકે લઈ ગ્રંથકાર તે ખાખતમાં કેમ ચિંતવવું એ એક પદા પાડરૂપે સાધક સમક્ષ રજૂ કરે છે,
ગ્રંથકાર કહે છે કે યોગમાર્ગના ઉમેદવાર પુરુષ હૈાય ને તેનું મન પૂર્વસંસ્કારવશ યા પરિસ્થિતિવશ કામાકુળ બને અને સ્ત્રી કે તેવા ખીજા કોઇ પણ કામતૃપ્તિના સાધન ભણી આકર્ષાય તે તે વખતે સાધકે આક ણુના એવિષયની ખાખતમાં સમબુદ્ધિથી – વિવેકબુદ્ધિથી ત્રણ ખાખત ચિંતવવી : એક તેા એ આકક વિષયનું સ્વરૂપ, ખીજું તેનું પરિણામ અને ત્રીજું તેના વિપાકદાય. સ્વરૂપનું ચિંતન કરતાં સાધક એમ ચિંતવે કે સુંદર લાગતું શરીર પણ છેવટે તેા માત્ર કૅલમલગ – ઉદરમળ, માંસ, રક્ત આદિનું બનેલું છે. તે ગમે તેટલું નીરોગી અને તારુણ્યસૌંપન્ન હૈાય તે પણ તે કયારેક રોગગ્રસ્ત અને જરાજી થવાનું. એ જ રીતે તે રાગવક છતાં છેવટે અસ્થિર રાગમાં પરિણમે છે. શરીરમાં