________________
માથા ૩૮-૩૯
કરવું જોઈએ એ દર્શાવવા ગ્રંથકાર એક સાટીરૂપે કેટલાક સ સાધારણ નિયમે ગાથા ૩૮-૩૯માં વર્ણવે છે, જેનું સાધકે સૂક્ષ્મ દૃષ્ટિથી અનુકરણ કરવું આવશ્યક છે. એવા નિયમે અત્રે મુખ્યપણે ચાર છે : જેમ કે, (૧) સાધકે પેાતાના સ્વભાવનું પ્રત્યવલેાકન કરવું. જેથી ખરાખર સમજાય કે પેાતે પ્રાપ્ત કરેલી ભૂમિકામાં કેટલે અંશે સ્થિર છે યા કેટલી કચાશ છે. વળી એ પણ સમજાય કે ઉપરની ભૂમિકા માટેની પેાતાનામાં લગની કેવી છે. જેમ વિજયકાંક્ષી નવા પ્રદેશ ઉપર આક્રમણ કર્યાં પહેલાં વિજિત પ્રદેશની સ્થિરતા તપાસીને જ આગળ પગલું ભરે તેા તે સફળ થાય તેમ સાધકની બાબતમાં પણ છે. આ મુદ્દા વ્યાસે૪ પશુ પેાતાના ભાષ્યમાં શબ્દાન્તરથી સ્પષ્ટ કર્યાં છે. (૨) જેમ સાધક અંતર્નિરીક્ષણથી પેાતાનું ચિત્ત તપાસે તેમ તેણે પેાતાના વિશે આસપાસના લેાકેામાં જે વાયકા ચાલતી હૈાય તેથી પણ માહિતગાર રહેવું. ઘણી વાર પાતાના વિશે ઢાકામાં થતી ચર્ચાએ પણ પેાતાની ભૂલ સમજવામાં ને પેાતાની સ્થિતિ વિશે ચોકસાઈ કરવામાં મદદગાર નીવડે છે. (૩) અન્તમુ ખ નરીક્ષણ અને બહિર્મુખ પરિચય કરવા ઉપરાંત સાધકે એ પણ જોવું જોઈએ કે પેાતાની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ સહજભાવે શુદ્ધ થતી જાય છે કે નહિ અને તે કેટલા પ્રમાણમાં શુદ્ધ થઈ છે. (૪) ઉપર સૂચિત પ્રવૃત્તિની શુદ્ધિને
૨૪. યોગસૂત્ર ૩, ૬. ભાષ્ય-તય સંયમક્ષ્ય ગિતમૂમે†ડમન્તરા મૂમિस्तत्र विनियोगः, न हि अजिताघर भूमिरनन्तरभूमिं विलङ्घ्य प्रान्तभूमिषु સંયમં જમતે । આમાં ભૂમિકાક્રમથી સત્યમ સાધવાની વાત કહી છે. જ્યારે અધર – પૂર્વી ભૂમિને! જય સિદ્ધ થાય ત્યારે જ તે યાગીએ ઉત્તર ભૂમિકામાં પ્રવેશ કરવા. તે ભૂમિકાનેા જય થાય ત્યારે જ તેથી ચડતી ભૂમિકામાં પ્રવેશ કરવા; અને સૌથી ચરમભૂમિકામાં તેા અંતે જ સયમના અર્થાત્ ધારણા, ધ્યાન અને સમાધિને પ્રયાગ કરવા
૫