________________
માથા પહે–૭૭
૧
મચ્છર વગેરેના ઉપદ્રવાને ગણકાર્યા સિવાય તેમ જ પદ્માસન વગેરે આસન લઈ ચિંતન કરવું. (૬૧)
ગુરુ ને દેવતા થકી અનુગ્રહ થાય છે ને તેથી આર ભેલ કાર્યની સિદ્ધિ થાય છે. એ અનુગ્રહ ગુરુ-દેવતાના નિમિત્તથી તેમજ આત્માના પરિણામથી થાય છે એમ સમજવું. (૬૨)
જેવી રીતે મત્ર, રત્ન વગેરેને પેાતાને લાભ ન થવા છતાં વિધિપૂર્વક તેની સેવા કરનાર ભવ્ય – ચાગ્ય જીવને ઉપકાર થાય છે, તેવી રીતે અહીં સમજવું; અર્થાત્ ગુરુદેવતાને પેાતાને ઉપકાર ન થવા છતાં તેના નિમિત્તે તેના ચૈાન્ય ઉપાસકને લાભ થાય જ છે. (૬૩)
સ્થાન અર્થાત્ આસનમધથી શરીરની ચેષ્ટાના અવરોધ થાય છે, તે કાયનિધ કરનાર પ્રત્યે મહુમાન પ્રગટે છે અને જીવજંતુના ડંખને ન ગણકારવામાં ઈષ્ટ ફળ આપનાર વીર્ય યોગ અર્થાત્ શક્તિના ઉલ્લાસ પ્રગટે છે. (૬૪)
ચિંતનીય વિષયમાં દત્તચિત્ત હાય તેને તેવા એક જ પ્રકારના ઉપચેાગને લીધે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ભાસે છે. એ જ સત્ય ભાન આ યાગમાગ માં ઇષ્ટસિદ્ધિનું મુખ્ય અંગ છે. (૬૫)
એ જ તત્ત્વજ્ઞાન મિથ્યાપ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું, ચિત્તને સ્થિર કરાવનારું તેમજ આ અને પર બન્ને લેાકમાં ઉપકારક છે એમ શાસ્ત્રો કહે છે. (૧૬)
સ્ત્રીમાં રાગ હોય તે ધ્યાતા સભ્યશ્રુદ્ધિથી એ રીતે