________________
માથા ૧૯-૭૦
કે કાઈ પણ ફેરફાર વિનાની એવી ફૂટસ્થ વસ્તુ માનવી એ તા અનુભવિવરુદ્ધ છે. (૭૩)
શાસ્ત્રાનુસાર ચિંતન કરવાથી તત્ત્વના મેધ અવશ્ય થાય છે અને ગુણસમુદાયનું ભાવથી બહુમાન કરવાથી ઉત્કૃષ્ટ કર્મક્ષય થાય છે. (૭૪)
૮૩
જે ચેાગના અભ્યાસી ન હોય એવાઓને એકાંતમાં ચિંતન કરવાથી માટે ભાગે કોઈ વ્યાઘાત – વિક્ષેપ આવતા નથી. ઊલટું; એથી તા પ્રશસ્ત એવા ચાગ પર ખરેખર કાબૂ લાધે જ છે. (૭૫)
અહીં ઉપયાગ’ પદના * ઉપ = સમીપ અને
શાસ્ત્રવિહિત ક્રિયામાં
રાખવા એમ ફલિત
ચાગ
= વ્યાપાર એવા અર્થ લેતાં અને સર્વત્ર અવિતથ – સાચા ભાવ
થાય છે. (૭૬)
આ રીતે અભ્યાસથી ભાવાનુસારી તત્ત્વપરિત અને ઉત્કૃષ્ટ ચિત્તસ્થય પ્રાપ્ત થાય છે, જે પરમ મેાક્ષસુખનાં સાધક અને છે. (૭૭)
ܕ
સમજૂતી—ગા. ૫૪ થી ૫૮ સુધીમાં પ્રાસંગિક ચર્ચા કરી ગ્રંથકારે યાગમાના ઉમેદ્યવાર માટે એની સાધનાના પ્રકાર લેખે એ તરેહની ભાવના—વિચારણા—ચિંતનનું સ્વરૂપ દર્શાવ્યું છે, તેમાંથી પહેલા પ્રકારની ભાવનાને લગતું વક્તવ્ય ગાથા ૫૯ થી ૭૭ સુધીમાં આવે છે, જ્યારે ખીજા પ્રકારની ભાવનાને લગતું વક્તવ્ય ૭૮ થી ૮૦ સુધીમાં આવે છે. પહેલા પ્રકારની ભાવનાનું નિરૂપણ કરતાં ગ્રંથકાર પ્રથમ રાગ, દ્વેષ અને મેહનું સ્વરૂપ દર્શાવી કહે છે કે સાધકે એ ઢાષામાંથી કયેા દ્વેષ સબળપણે કે પ્રધાનપણે પેાતાને દુખાવે છે એ સમજી લેવું અને ત્યારબાદ જ તેણે એ દેશ