________________
ક
યાગક્ષતક
-
થાય પણે પારખવાના કેટલાંક ખાદ્ય નિમિત્તો—લિંગા પણ છે, જે દ્વારા સાધક પેાતાની પ્રવૃત્તિ – શુદ્ધિના કયાસ કાઢી શકે. ગ્રંથકાર તેવાં નિમિત્તોને નામનિર્દેશથી નથી ગણાવતા, પણ માત્ર નિમિત્તમથી સૂચવે છે. એમના અન્ય ગ્રન્થેાનાર૫ પરિશીલન દ્વારા અને કાંઈક અંશે ચાલી આવતી પરપરા દ્વારા આપણે એવાં નિમિત્તો કયાં કયાં મનાય છે તે જાણી શકીએ છીએ. સામાન્ય રીતે એમ મનાય છે કે અનેક પ્રકારે મનાતા જીભ શકુન દ્વારા, ઇષ્ટ સ્વરનાડી દ્વારા, શુભ અંગસ્ફુરણુ દ્વારા અને ઉદાત્ત દેખાતાં સ્વપ્ના દ્વારા વિચારક એ સમજી શકે કે પેાતાની માનસિક, વાચિક અને કાયિક ચેષ્ટા કઈ કાર્ટિની છે. જો તે શુદ્ધ હૈાય તેા નિમિત્તો સારાં ઊપજે છે અને અશુદ્ધ હૈાય તે અશુભ નિમિત્તો ઉપસ્થિત થાય છે.
ઉક્ત ચાર નિયમેાની કસાટી દ્વારા સાધક પેાતાની યાગ્યતા સમજીને આગળની પ્રવૃત્તિ ચાલુ રાખે, એટલે કે જો એને એ સાટી દ્વારા પેાતે પ્રાપ્ત કરેલી ભૂમિકા સ્થિર લાગે, ઉપરની ભૂમિકામાં ચડવા માટેના આવશ્યક તલસાટ પણ પેાતામાં અનુસવાય તા એણે એમ સમજવું કે હવે તે આગળ વધવા માટે જે પ્રવૃત્તિ કરવા ધારે છે તે ઉચિત છે.
ચાસિદ્ધિ અને સાધુસિદ્ધિ
गमणाइएहिं कार्य निरवज्जेहिं वयं च भणिएहिं । सुहचिंतणेहिं य मणं सोहेज्जा जोगसिद्धि त्ति ॥ ४० ॥
सुहसंठाणा अन्ने कार्यं वायं च सुहसरेणं तु । सुहसुविणेहिं च मणं जाणेज्जा साहुसिद्धित्ति ॥ ४१ ॥ અ—દોષરહિત ગમન આદિ ક્રિયા વડે શરીરને, ૨૫. જીએ યાગબિન્દુ સ્લૅક ૩૫૩ થી.