________________
માથા ૪૪-૪૫
સ્થિરીકરણ સાધવાના ઉપાયા
उडूं अहियगुणेहिं तुल्लगुणेहिं च निश्चसंवासो । तग्गुणठाणोच्चि किरियपालणा सइसमाउत्ता ॥ ४४॥ उत्तरगुणबहुमाणो सम्मं भवरूवचिन्तणं चित्तं । अरई य अहिगयगुणा तहा तहा जत्तकरणं तु ॥ ४५॥
૧૯
અથ—ત્યારપછી પેાતાના કરતાં વધારે ગુણવાળા તેમજ સમાન ગુણવાળા સાથે સદા સહવાસ કરવા અને પોતાના ગુણસ્થાનને ઉચિત એવી ક્રિયાનું પાલન સ્મૃતિસંપન્ન થઈ કરવું. (૪૪)
ઉત્તર ગુણ્ણાનું બહુમાન કરવું, સંસારના સ્વરૂપનું સમ્યક્ રીતે અનેક પ્રકારે ચિંતન કરવું અને પ્રાપ્ત ગુણામાં અરુચિ-અરતિ થાય તે તેને નિવારવા તથા પ્રકારે પ્રયત્ન
કરવા. (૪૫)
સમજૂતી—નવા ગુણુસ્થાનમાં પ્રવેશ્યા બાદ તેને સ્થિર રાખવા તેમજ તેમાં શુદ્ધિ આણુવા સાધકે કઈ કઈ રીતે વર્તવું એની સામાન્ય સૂચના પ્રસ્તુત બે ગાથામાં છે. પેાતે જે ભૂમિકા પ્રાપ્ત કરી હેાય તેથી ચડિયાતી ભૂમિકાવાળા અને સમાન ભૂમિકાવાળા સાથે સદા વાસ કરવા અને જે ભૂમિકા પ્રાપ્ત થઈ હોય તેને સંગત હૈાય એવી જ જીવનચર્યાં સ્મૃતિસ`પન્ન થઈ હંમેશાં આચરવી.
જે જે સદ્ગુણા પાતે સ્વીકારેલા મૂળ નિયમેાને૨૭ ઉપકારક
૨૭. મૂળ અને ઉત્તરગુણ : અહિંસા-સત્યાદિ પાંચ અણુવ્રતા એ ગૃહસ્થનાં મૂળ ત્રતા છે, જ્યારે ત્યાગીનાં મૂળ ત્રતા એ જ પાંચ મહા