________________
યા ૪૬ = ૫૦
सरणं भए उवाओ रोगे किरिया क्सिम्मि मतोति । एए वि पावकम्माबक्कमभेया उ तत्तेण ॥ ४७ ॥
$t
सरणं गुरू उ एत्थं किरिया उ तओ त्ति कम्मरोगम्मि । मंतो पुण सज्झाओ मोहविसविणासणो पयरो ॥ ४८ ॥ एएस जत्तकरणा तस्सोवक्कमणभावओ पायं । नो होइ पञ्चवाओ अवि य गुणो एस परमत्थो ॥ ४९ ॥ चउसरणगमण-दुक्कड गरिहा सुकयाणुमोयणा चेव । एस गणो अणवरयं कायव्वो कुसलहेउ त्ति ॥ ५० ॥
અ—કારણ કે, અરતિ એ ભયાદિરૂપ અકુશલ – અશુભકહૃદયનું કારણ (પૂર્વરૂપ) છે એમ કહ્યું છે. અને સાધારણ રીતે આવા અકુશલ કર્મોદયનું નિવારણ પણ ઉપાયથી સાધ્ય છે. આ ઉપાચા ભય, રાગ આદિમાં જાણીતા છે. જેમ કે – (૪૬)
ભયમાં શરણ, રાગમાં ક્રિયા ને વિષમાં મંત્ર ઉપાય છે. આ બધા પાપકને નિવારવાના તાત્ત્વિક પ્રકારો પણ છે. (૪૭) અહી ગુરુ એ શરણ છે, તપ કરવું એ કમરામ મટાડવાની ક્રિયા છે અને સ્વાધ્યાય એ માહરૂપ વિષને નાશ કરનાર શ્રેષ્ઠ મંત્ર છે. (૪૮)
આ ઉપાયામાં પ્રયત્ન કરવાથી અને પાપકર્મનું મળ ઘટવાથી માટે ભાગે તેમાં કાઈ પ્રત્યવાય-વિક્ષેપ આવતા નથી. વધારામાં એ પ્રયત્ન પારમાર્થિક રીતે લાલરૂપ પણ છે. (૪૯)