________________
યાત્રશતક
હવે પ્રશ્ન રહે છે ‘ નવરપ્રવ્રુત્ત શબ્દના અર્થના. નવરના અથ ‘કેવળ’૩૧ કે ‘અનન્તર’ એવા છે. તેથી નવરપ્રવ્રુત્તના કેવળ પ્રવ્રુત્ત કે અનન્તર પ્રવૃત્ત એવા અ થાય. એનું તાત્પ તા એટલું જ છે કે જે હજી યાગમાગ માં નવા જ દાખલ થયા હાય અગર શિખાઉ હૈાય. આવા નવશિખાઉ ઉમેદવાર યાગીને અવલ બવાના માર્ગ પ્રધાનપણે સ્થૂળ જ હાવાના. તેથી ગ્રંથકાર પ્રથમ એવા સ્થૂળમા દર્શાવતાં તેણે શું શું કરવું એની કાંઈક યાદી આપે છે. તે કહે છે કે યાગ ભણી પ્રવ્રુત્ત નવશિખાઉએ ભાવનાએ ભાવવી; એટલે કે સદ્દવિચાર સેવવા, શ્રુત કે શાસ્ત્રના પાઠ કરવો, પવિત્ર ગણાતાં તી સ્થાનાનું સેવન કરવું, યેાગ્ય ગુરુ પાસે વારવાર શાસ્રશ્રવણુ કરવું. આવી સ્થૂળ ચર્યાં પાળતાં પાળતાં શાસ્ત્રના અર્થાંનું જ્ઞાન થયા ખાદ તેણે અન્તત દેષાને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવું.
Es
9
દાષાને લગતા સામાન્ય વિચાર
रागो दोसो मोहो एए एत्थाऽऽयदूसणा दोसा । कम्मोदयसंजणिया विन्नया आयपरिणामो ॥ ५३ ॥
અ—આત્માને કલુષિત કરનારા હાવાથી રાગ, દ્વેષ અને મેહ એ અહીં દોષ કહેવાય છે. તે આત્મપરિ ણામરૂપ છે અને કહૃદયજનિત છે. (૫૩)
સમજૂતી—ગાથા ખાવનમાં અન્તત દેાષાને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવાનું કહ્યું છે. તેથી હવે એ ઢાષા કયા, તે શા માટે ઢાષ કહેવાય છે, તેનું કારણ શું અને તેનું સ્વરૂપ શું એ ચાર ખાખતા ગ્રંથકાર અહીં નિરૂપે છે. (૧) રાગ, દ્વેષ અને માહ એ ત્રણ દેવા અત્રે મુખ્ય છે. (ર) આત્માને દૂષિત કરતા હૈાવાથી ૩૧. ‘નવર વહે’સિદ્ધહેમ. ૮,૨.૧૮૭,