________________
માથા ૫૪-૫૮
તે દાષ કહેવાય છે. (૩) તે કર્માંદયથી એટલે કે પૂર્વીકૃતકસંસ્કારના વિપાકથી ઉદ્ભવે છે. (૪) એ દે! કર્મના નિમિત્તથી ઉદ્દભવે છે ખરા, પણ તે એક પ્રકારના વૈભાવિક આત્મપરિણામ છે, અર્થાત્ ।। એ ચૈતન્ય સ્વરૂપનીનિમિત્તજન્ય વિક્રિયામાત્ર છે.
કને લગતા પ્રાસગિક પ્રશ્નો
कम्मं च चित्तपोग्गलरूवं जीवस्सऽणाइसंबद्धं । मिच्छत्ताइनिमित्तं नाएणमईयकालसमं ॥ ५४ ॥ अणुभूयवत्तमाणो सव्वोवेसो पवाहओऽणाइ । जह तह कम्मं नेयं कयकत्तं वत्तमाणसमं ॥ ५५ ॥ मुत्तेणममुत्तिमओ उवघायाणुग्गहा वि जुज्जति । जह विन्नाणस्स इहं महरापाणोसहाईहिं ॥ ५६ ॥ एवमणाई एसो संबंधी कंचणोवलाणं व ।
૬૭
यामुवाणं तह विविओगो वि हवइति ॥ ५७ ॥ एवं तु बंधमोक्खा विणोवयारेण दो वि जुज्जति । सुहदुखाइ य दिट्ठा इहरा ण कथं पसंगेण ॥ ५८ ॥
અ—કમ એ વિવિધ પુદ્ગલરૂપ છે અને જીવ સાથે અનાદિકાળથી સ’લગ્ન છે. મિથ્યાત્વ વગેરે દાષા એનાં કારણેા છે અને યુક્તિ કે દૃષ્ટાંતથી તે અતીત-ભૂતકાલ તુલ્ય છે. (૫૪) જેવી રીતે વ માનતા અનુભવી હોય એવા બધાય કાલપ્રવાહથી અનાદિ છે, તેવી રીતે કૃતક-જન્ય હોવાને કારણે વ માનકાળ જેવું સાદિ હાવા છતાં કર્મ પણ (પ્રવાહથી) અનાદિ સમજવું. (૫૫)