________________
ગાથા ૫૪-૧૮
轮
અન્નેની પરસ્પર અસર. જે એક મુદ્દા વિશે કેટલાંક દના એકમત છે અને તેમાં કાઈના મતભેદ છે તે મુદ્દા બંધ–મેાક્ષ આદિના અનુપચરિતપણા – વાસ્તવિકપણાના છે.
ઉપર્યુક્ત સ સાધારણ ત્રણ મુદ્દા વિશે કાંઈક વિગતે વિચાર કરીએ તે પહેલાં એ મુદ્દાઓ વિશે સમાન માન્યતા ધરાવનાર એવાં પુનર્જન્મ અને મેાક્ષ માનનાર દનાના મૌલિક તફાવત જાણી લેવા જરૂરી છે. આત્મવાદી દનાના મુખ્ય ખે ભાગ પડે, છે. એક ભાગ એવા છે કે જે વે—આત્માઓને સ્વાભાવિક રીતે જ સ્વત: ભિન્ન ભિન્ન માને છે. સાંખ્ય-યાગ, ન્યાય-વૈશેષિક, બૌદ્ધ-જૈન તેમજ પૂર્વી મીમાંસા અને મ જેવાં વેદાન્તી ૬ના આ ભાગમાં આવે છે. ખીજો ભાગ એવા છે જે વેાના ભેદ વાસ્તવિક પારિણાર્મિક માને કે વિવરૂપ અર્થાત્ માત્ર આભાસિક કે ઔપાધક માને, છતાં તેની ઉપપત્તિ મૂળમાં સાહજિક અને સ્વત:સિદ્ધ એવા એક ચેતન—બ્રહ્મ તત્ત્વમાંથી કરે છે. આ ભાગમાં વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને કેવલાદ્વૈત જેવાં દના આવે છે. વેાના પરસ્પર ભેદ અને પ્રત્યેક જીવને પેાતાના અવસ્થાભેદ એ સ સાધારણ અનુભવના વિષય છે. પણ એ ભેદની ઉપપત્તિ દાનિક ચિંતકાએ જુદી જુદી રીતે દર્શાવી છે. પહેલા વિભાગમાં આવનાર દાનિકા એમ કહે છે કે પ્રત્યેક જીવાત્માને ખીજા જીવાત્માએથી પાતામાં જે ભેદુ અનુભવાય છે તે આગન્તુક કે ઉપાધિકૃત નથી, પણ સાહજિક છે. આ માન્યતાના મૂળમાં મુખ્યપણે સ્વાનુભવ છે, જ્યારે ખીજા વિભાગમાં આવતા દાર્શનિકા સ્વાનુભવ કરતાં પર પરાપ્રાપ્ત શાસ્ત્રના આધાર વધારે લે છે અને એ શાસ્ત્રીય વાકયાના અંની તારવણી પ્રમાણે પેાતાના અનુભવને ઘટાવે છે. મૂળમાં સાહજિક અને સ્વત:સિદ્ધ એવું એક જ બ્રહ્મતત્ત્વ છે એવા મતલબના વેદાન્તવાકયેા અનેક છે. તેની જુદી જુદી રીતે અઘટના ફરનાર આચાયૅના