________________
ગાથા ૫૪૫૮
અધૂરી રહે છે. એ જ અધૂરી સમજણુને ધ્યાનમાં રાખી ગ્રંથકારે ગા. ૫૬ માં સમાધાન કર્યું છે.
७७
અત્યાર લગી મૂત ક અને અમૃત આત્માના સંબંધની વાત થઈ, પણ કના વિચારમાં એ એક સ્થૂળ ખાજુ છે. એની સૂક્ષ્મ બાજુ એ ભાવ-કમ છે. અજ્ઞાન, મેાહ, અવિધા અને તેમાંથી નીપજતા રાગ–દ્વેષ એ બધા પરિણામેા ભાવ-કમ છે. આવાં ભાવકૅ દરેક દર્શને સ્વીકાર્યા છે. એ જુદી વાત છે કે કોઈ એને આત્મગત કહે, કાઈ બુદ્ધિંગત કહે, કોઈ અન્તઃકરણગત કહે કે કાઈ ચિત્તગત કર્યું. આ તેા તે તે દનની પરિભાષાના અને વિચારસરણીના પ્રશ્ન છે. તેથી જ્યારે ગ્રંથકારે એમ કહ્યું કે કૅમના સંબંધ મિથ્યાદષ્ટિ અને કષાય આદિથી થાય છે ત્યારે તેમણે સદનસાધારણુ માન્યતા જ રજૂ કરી છે એમ સમજવું.
છઠ્ઠા મુદ્દા વિશે કાંઈક વિગતે ખુલાસા કરવા જરૂરી છે. ગાથા ૧૧ની સમજૂતીમાં બંધ-મેાક્ષના ઉપરિત-અનુપચરિતપણા ખાખત થેાડીક દાનિક ચર્ચા તે કરવામાં આવી જ છે. અત્રે તેના સહેજ વિસ્તાર કરી સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે.ચેતનના ફૂટસ્થનિત્યત્વ અર્થાત્ અપરિણામિત્વને મક્કમપણે વળગી રહેનાર એક તેા છે પુરુષબહુત્વવાદી સાંખ્ય-યાગદર્શન અને ખીજુ` છે. પુરુબૈકત્વ યા પ્રૌકત્વવાદી કેવલાદ્વૈતદન. આ બંને દશનની વિચારધારા એવી છે કે તે બંધ અને મેાક્ષના સ્વરૂપના તથા તેનાં કારણેાના પૂરા અને સ્પષ્ટ વિચાર તેા કરે છે, પણ એ બધ-મેાક્ષના તથા તેનાં કારણના પુરુષ ચા બ્રહ્મ સાથે કશે! જ વાસ્તાવક સંબધ ઘટાવવાની વિરુદ્ધ છે. તેથી તેમને પાતપેાતાની વિચારસરણી મુજબ બંધ-મેાક્ષ અને તેનાં કારણુ કાં તેા પ્રધાનગત ચા બુદ્ધિગત અને કાં તે। માયિક અન્તઃકરણગત માનવાં પડે છે. તે જ સાથે પુરુષ અને બ્રહ્મમાં જો ખ ધમેાક્ષ વ્યવહારાતા હૈાય તેા તેને ઔપચારિક કે અવાસ્તવિક કહી હરકાઈ રીતે તેના અલિપ્તપણાને