________________
સાણા ૪૨ ૪૩
B
નિવદ્ય વચનાથી વાણીને અને શુભ ચિંતનથી મનને શુદ્ધ કરવાં એ ચેાગસિદ્ધિ છે. (૪૦)
ખીજા કેટલાક એમ માને છે કે શુભ આકાર વગેરેથી શરીરને, મધુર સ્વરથી વાણીને ને શુભ સ્વપ્નથી મનને સાધુસિદ્ધિરૂપે સમજવાં. (૪૧),
સમજૂતી—ગ્રંથકાર પ્રસ્તુત બે ગાથામાં અનુક્રમે દર્શાવે છે કે મન, વચન અને કાયાને કઈ રીતે શુદ્ધ કરવાં તેમજ એની સિદ્ધિ કઈ રીતે સમજવી. સાધક નિર્દોષ ગમન-આગમન, ખાનપાન આદિ દ્વારા શરીરને શુદ્ધ રાખે, નિષ્પાપ ભાષા દ્વારા વચનની શુદ્ધિ કેળવે અને શુભ ચિતન દ્વારા મનને શુદ્ધ કરે. આ ત્રિવિધ શુદ્ધીકરણ એ જ યાગસિદ્ધિ છે.
અન્ય આચાય ના મન્તવ્યના નિર્દેશ કરતાં ગ્રંથકાર ક છે કે શુભસ સ્થાન એટલે કે સુંદર આકાર યા રચના દ્વારા શરીરની, શુભ્ર સ્વર દ્વારા વચનની અને શુભ સ્વપ્ન દ્વારા મનની શુભ સિદ્ધિ અથવા ઉત્તમ સિદ્ધિ છે એમ સાધક સમજે,
ઉપરની ભૂમિકામાં પ્રવેશવા માટે જરૂરી એવી વિધિનું વર્ણન
૨૬
एत्थ उवाओ य इमो सुहदव्वाइसमवायमासज्ज । आसज्जइ " गुणठाणं सुगुरुसमीवम्मि विहिणा उ ॥ ४२ ॥ वंदणमा उ विही निमित्तसुद्धीपहाणमो नेओ ॥ सम्मं अवेक्खियव्वो एसा इहरा विही न भवे ॥ ४३ ॥
૨૬. પ્રતિમાં ‘...' એવું વ’ચાય છે. એ પહેલાનાં અક્ષરા નથી. અર્થદૃષ્ટિએ ‘ આક્ષÄરૂ' શબ્દ રાખ્યા છે.