________________
યાગક્ષત
પ્રકારના દેવ, ગુરુ કે અતિથિના આદર અને દીનદયા વગેરે લૌકિક ધર્મ તરીકે ગણાવેલાં (૨૫–૨૬) કતવ્યા જેટલાં વ્યાપક અને સાવજનિક છે, તેટલા પ્રમાણમાં સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સવિરતિના લેાકેાત્તરરૂપે ગણાવેલા ( ગા. ૨૭–૩૫) કર્તવ્યધર્માં નથી વ્યાપક કે નથી સાર્વજનિક. ઊલટું, પાછલા ત્રણ અધિકારીએ માટે ઉપદેશાયેલાં કતવ્યા સાંપ્રદાયિક પ્રણાલિકાનાં હાઈ બહુ તે! માત્ર જૈન સપ્રદાયને સ્પર્શે છે. તે! આ શું અસંગતિ નથી ? ખરી રીતે જેમ જેમ ચિત્તશુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ થાય તેમ તેમ તેનાં કેવ્યાનું ક્ષેત્ર વધારે વિશાળ થવું જોઇએ, જ્યારે અહીં તેમ દેખાતું નથી.
૧૦
પ્રશ્ન ખરેખર મહત્ત્વના છે તેથી તેના ઉત્તર જરા ઊંડાણુથી વિચારીએ. જયારે કાઈ સાધક ચિત્તશુદ્ધિની દિશામાં આગળ વધે છે અને તે, તે ભૂમિકામાં સ્થિર થઈ નવી નવી ડિયાતી ભૂમિકામાં જવા ઇચ્છે છે ત્યારે તે અંતરશુદ્ધિ સાચવવા ને વધારવાની દૃષ્ટિએ કાઈ પણ એક સંપ્રદાયના સદાચારાને અનુસરી તે દ્વારા પેાતાના સુસ ́સ્કારાને પેાધે ને વિકસાવે છે. જ્યારે તે પેાતાને રુચતા કે સહજપ્રાપ્ત સંપ્રદાયના ખાહ્ય આચારને અનુસરે છે ત્યારે તે આચારે કાઈ ખાસ સંપ્રદાય કે પ્રણાલિકાના હાઈ સંકુચિત દેખાય, છતાં તે આચારને અનુસરનાર પેલા સાધકનું ચિત્ત એટલું બધું સાત્ત્વિક અને વિશાળ હેાય છે કે તેને ગમે તે પરપરાના બાહ્ય સદાચાર પ્રત્યે પણ તેટલે જ સમભાવ રહે છે. જે જિજ્ઞાસુ મુખ્યપણે શબ્દગ્રાહી હૈાય તેના કરતાં આવા વિકાસશીલ જિજ્ઞાસુની અંતર્દષ્ટિ જુદી જ બની જાય છે. તે માત્ર શબ્દગ્રાહી ન રહેતાં તાત્પ ને વસ્તુગ્રાહી ખની જાય છે, તેથી ઉપર ઉપરથી દેખાતા સાંપ્રદાયિક પ્રણાલીના આચારે અને વિધિએ તેને મન માત્ર એક પ્રતીક જેવાં બની જાય છે. તે તા તેવા આચારાને આશ્રય લઈ પેાતાનું અતર સ્થિર કર્યે જાય છે