________________
યાગાતક
તૈયારી – આ બધા ત્યાગી સાધકને ઉપદેશવાના વિષયે છે.
(૩૩, ૩૪, ૩૫)
સમજૂતી—ગ્રંથકારે ચેાથા અધિકારી સવિરતિના વ્ય લેખે જે નીચેના વિષયેાના ઉપદેશ સૂચવ્યા છે તે યાગ્ય જ છે, કેમકે એ કતવ્યાનું યથાવત્ જાગૃતિપૂર્વક પાલન થાય તેા જ મુનિપણું સુરક્ષિત રહે, અને તેા જ મુનિપણાની ઉત્તરાત્તર વિકસિત ાસ્થતિ સાધી શકાય. એ કવ્યામાં મુખ્ય છે સામાચારી. સામાચારી એટલે રાત-દિવસના સળંગ જીવનક્રમને સ્પર્શીતા વિવેકી સદાચાર, જે શાસ્ત્રમાં સક્ષેપથી દશ પ્રકારે નિરૂપવામાં આવ્યા છે.૨૨ સાધક યતિએ ગુરુને અધીન રહી ગુરુરૂ કુળમાં વસવું અને ગુરુજનના ઉચિત વિનય કરવા એ પણ યતિજન માટે એટલું જ ઉપયેાગી છે, નિયત સમયનું ધ્યાન રાખી પેાતાની વસતિનું પ્રમાન અર્થાત્ નિરીક્ષણ-પ્રતિલેખન કરવું, પેાતાની છતી શક્તિને જરાય ગેાપવ્યા વિના બધાં જ ચિત કવ્યામાં પ્રશાંતપણું પ્રવૃત્તિ કરવી, ગુરુ કાંઈ કહે તે તેા મારા ઉપર તેમના અનુગ્રહ જ છે એવા ભાવથી હમેશાં એમનાં વચના
જ
૨૨. સાધુપણાને યાગ્ય એવી જીવનચર્યાં તે સામાચારી. ઉત્તરા ધ્યયનના પ્રથમ અધ્યયનમાં વિનયની જે શિક્ષા વવી છે તેમજ તેના ૨૬મા અધ્યયનમાં જે દૃશ પ્રકારની સામાચારીનું વન છે એ બધું સામાચારીમાં સમાય છે. આવશ્યકનિયુક્તિ ગા. ૩૧૬-૬૬૭ માં એ દૃશવધ સામાચારીના નિર્દેશ છે. તે આ પ્રમાણે—
इच्छा मिच्छा तहाकारो आवसिया य निसीहिया । आपुच्छणा य पडिपुच्छा छंदणा य निमंतणा ॥ उवसंपया य काले सामायारी भवे दसहा ।
एएसिं तु पयाणं पत्तेय परूवणं वोच्छं ॥
આ દૃવિધ સામાચારીનું ર્સ્ફુટતર વ્યાખ્યાન ઉ. યશેાવિજયજીએ
સામાચારીપ્રકરણ ’માં કર્યું છે, જે વિશેષાર્થીએ જોવા જેવું છે.
6