________________
માથા ૧૮
પ્રત્યવાય નથી કરતું. ઊલટું, તે જ્ઞાન રાગ, દ્વેષ જેવા મળેાની મંદતા યા અભાવને લીધે ચારિત્રશુદ્ધિમાં અત્યંત ઉપકારક બને છે. આ રીતે આપણે અજ્ઞાન, જ્ઞાન અને સજજ્ઞાન એવી જે જ્ઞાનની ત્રણ કક્ષાએ વિચારી તે સામાન્ય રીતે જ્ઞાનાવરણુહાસને આભારી હૈાવા છતાં મુખ્યપણે દર્શનમાહ અને ચારિત્રમેાહના હાસ કે ક્ષયને આભારી છે. આ આધ્યાત્મિક દૃષ્ટિનું ધેારણુ થયું.
૨૯
ઉપર જે વસ્તુ ચર્ચા છે તેને ગ્રંથકારે૧૨ પેાતે જ અને તદનુગામી ઉપાધ્યાય યજ્ઞેશવિજયજીએ૧૩ વિષયપ્રતિભાસ, આત્મપરિણામી અને તત્ત્વસ ંવેદન એવાં ત્રણ સાક નામેાથી દૃષ્ટાન્ત દ્વારા સમજાવી છે. તેએ કહે છે કે મતિ આદિ અજ્ઞાનાવરણુના હાસથી ઉત્પન્ન થયેલું જ્ઞાન જે આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન છે તે વિષયપ્રતિભાસ કહેવાય છે, કારણ કે એ જ્ઞાન પાતપાતાના વિષયના ગમે તેટલેા અને ગમે તેવા પ્રતિભાસ કરાવે છતાં તે જ્ઞાન પેાતાના વિષયાનું આધ્યાત્મિક દૃષ્ટિએ કશું જ મૂલ્ય અંકાવતું નથી; એટલે કે તે જ્ઞાન દ્વારા અવગત થતા પદાર્થાંમાં આધ્યાત્મિક દૃષ્ટિએ શું હૈય, શું ઉપાદેય અને શું ઉપેક્ષણીય છે એવી કાઇ પ્રતીતિ તે જન્માવતું નથી, બહુ તે। માત્ર વસ્તુની ભૌતિક બાજુના ખાધ કરાવે છે. મતિ આદિ જ્ઞાનાવરણના હાસથી આવિર્ભાવ પામેલું જ્ઞાન આત્મપરિણામી કહેવાય છે, કેમ કે તે જ્ઞાન પેાતાના વિષયના સ્વરૂપપ્રતિભાસ માત્રમાં પવસાન ન પામતાં તે વિષયનું આધ્યાત્મિક મૂલ્ય પણ અકાવે છે અર્થાત્ આધ્યાત્મિક દૃષ્ટિએ તેની હેયતા, ઉપાદેયતા કે ઉપેક્ષણીયતાના નિર્ણયમાં તે પરિણમે છે. સજ્ઞાનાવરણના હાસથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તત્ત્વસવેદન કહેવાય છે, કેમ કે તે પેાતાના વિષયમાં હૈયત્વ, ઉપાદેયત્વ આદિના થયેલા નિર્ણય પ્રમાણે તેમાં સમ્યક્
૧૨. જ્ઞાતાષ્ટક, ન'. ૯.
૧૩. ખત્રીશી ૬ àાક ૨ થી ૫.