________________
સર
માથા ૧૮
ગ્રંથકાર જો કે સંક્ષેપમાં ભૂષણુ, સ્થાન આફ્રિ એટલું જ નિર્દેશે છે, પણ એમના૧૫ અને ઉપાધ્યાય ચશેાવિજયજીના૧૬ ગ્રંથામાંથી તેને લગતી જે હકીકત મળે છે તેને આધારે અહીં કાંઈક વિસ્તાર કરવા ઉચિત છે. સામાયિક-શુદ્ધિનું પ્રથમ સાપાન એટલે સમ્યગ્દર્શન—વિવેક ખ્યાતિના લાભ. જ્યારે આવા લાભ થાય છે ત્યારે ખાદ્ય જીવનમાં આચાર અને વિચારને લગતાં પણ કેટલાંક પરિવતના થાય છે. એવાં પરિવતનાને સમ્યક્ત્વનાં સડસઠ ચિહ્ન કે લક્ષણ તરીકે ગ્રંથકારે જ સંખેાધપ્રકરણ અને સમ્યક્ત્વસતિમાં નિર્દેશ્યાં છે. એ લક્ષણેાને એક રીતે સમ્યક્ત્વને અંગે વિચાર કરવાના મુદ્દા યા પ્રશ્ન કહી શકાય, જેને ગુજરાતી ભાષામાં ‘સડસઠ ખાલ’ કહે છે. એ સડસઠમાં પાંચ ખાખતેને ભૂષણ તરીકે નિર્દેશી સમ્યક્ત્વનાં પાંચ ભૂષણેા કહ્યાં છે. તે આ છે—કૌશલ, તીસેવન, ભક્તિ, સ્થિરતા અને પ્રભાવના.
‘ભૂષણ’પદ્મ સાથે ‘સ્થાન’પદ છે. સ્થાનના અર્થ અહીં શેશ લેવે એ પ્રશ્ન છે. પણ ગ્રંથકારે પાતે જ જુદે જુદે સ્થળે ‘સ્થાન’ પદ્મના જે અર્થાં કર્યાં છે તે અમાં અહીં ઘટે છે. યાગવિંશિકામાં પાંચ પ્રકારના યાગ દર્શાવતાં પ્રથમ યાગ તરીકે ગ્રંથકારે સ્થાનયેાગ નિર્દેશ્યા છે, તેના અર્થ પધ્યક, આસન આફ્રિ કાયિકયાગ છે. ટાળે મોનેળ જ્ઞાનેળ અવાળ યોનિામિ' ઇત્યાદિ પાઠમાં આવતા ‘દાળ’ પદના જે અ` ગ્રંથકારે જ લલિતવિસ્તરામાં કર્યાં છે તે ઉપરના અર્થ પ્રમાણે જ છે. સબાધપ્રકરણ (ગા. ૫૯-૬૦), સમ્યક્ત્વસકૃતિ (ગા. ૪૦ થી) આદિ ગ્રંથામાં ગ્રંથકારે ‘સ્થાન’ પદ્મના એક અર્થ સિદ્ધસેનદિવાકરને૧૭ અનુસરી કર્યાં છે. તેમાં
૧૫. સોધપ્રકરણ, પા. ૩૩, સમ્યક્ત્વસતિ પા. ૨-૩.
૧૬. સમ્યક્ત્વના સડસઠ બેલની સજ્ઝાય—જુઓ ગૂર્જર સાહિત્ય સગ્રહ, પ્રથમ ભાગ, પા. ૩૧૮ થી.
૧૭. સન્મતિતક, કાંડ ૩, ગાથા ૫૪૫૫ (ગુજરાતી વિવેચન).
૩