________________
ગાથા ૨૧-૨૨
- ૩૭ ભિન્ન ભિન્ન અધિકારીઓમાં વેગને ખુલાસે અને યોગનાં
ભિન્ન ભિન્ન લક્ષણે एएसिं नियनियभूमिगाए उचियं जमेत्थऽणुट्ठाणं । आणामयसंजुत्तं तं सव्वं चेव जोगो त्ति ॥ २१ ॥ । तल्लक्खणजोगाओ चित्तव्वित्तीनिरोहओ चेव । तह कुसलपवित्तीए मोक्खम्मि य जोअणाओ त्ति ॥ २२॥
અર્થ–ઉપર વર્ણિત ભિન્ન ભિન્ન અપુનર્ધધક આદિ જીવેનું પિતપતાની ભૂમિકાને ગ્ય અને આજ્ઞારૂપ અમૃતથી યુક્ત જે અનુષ્ઠાન છે તે સર્વ અહીં ગ જ છે, (૨૧)
કારણ કે સર્વદર્શનસંમત એગનાં લક્ષણો–જેવાં કે, ચિત્તવૃત્તિને નિરોધ, કુશલ પ્રવૃત્તિ, મેક્ષ સાથે સંબંધ
આ સામાસિક પદને વિગ્રહ તો વ્યાખ્યાકારોએ અનેક રીતે કર્યો છે, પણ એ બધાને ભાવ એક જ છે, અને તે એ કે અપકાર કરે તેનું પણ ભલું કરવું. જેમ વાંસલો ચન્દન વૃક્ષને છેદે એ છેદના બદલામાં ચંદન ઊલટું વધારે સુવાસ જ પ્રસારે છે, તેમ જે ખરા સાધક હોય છે તે પણ અનિષ્ટ કરનાર પ્રત્યે મીઠી નજર જ રાખે છે. એ જ રીતે એ શબ્દમાંથી માધ્યનો ભાવ પણ નીકળે છે કે કઈ વાંસલાથી છોલે યા કેઈ ચંદનનો લેપ કરે તોય એ બન્ને અપકારક અને ઉપકારક પ્રત્યે સભાનપણે વર્તે, કઈ એક પ્રત્યે દ્વેષ ને બીજા પ્રત્યે રાગ ન સેવે, માત્ર સમબુદ્ધિ કેળવે. જે આ હોય તે જ ખરે મધ્યસ્થ અને સમસુખદુઃખ. આ અર્થને દર્શાવનાર એક પદ્ય ઉક્ત નિયુક્તિ ગાથાની વ્યાખ્યામાં શ્રી. હરિભદ્ર ટાંડ્યું છે તે આ છે:
जो चंदणेण बाहुं आलिंपइ वासिणा व तच्छेइ ।
संथुगणइ जोव निदइ महरिसिणो तत्थ समभावा ।। આવું માધ્યશ્ય ઉચ્ચતર આધ્યાત્મિક ભૂમિકામાં, જૈિન પરિભાષામાં કહીએ તો એ ક્ષપકશ્રેણિમાં, આવિર્ભાવ પામે છે.