________________
યોગશતક
જે અમારા જેવા છદ્મસ્થ તેનું નિરૂપણ કરે છે તે સીધું પ્રત્યક્ષમૂલક ન હોવા છતાં પરોક્ષજ્ઞાનમૂલક તો છે જ. અમે આ વિશે જે કાંઈ કહીએ છીએ તે લિંગ-અનુમાન તથા આગમ પ્રમાણને આધારે. અમારું અતીન્દ્રિય વસ્તુ વિશેનું પ્રતિપાદન પરેક્ષજ્ઞાનમૂલક હોવાથી સર્વાના પ્રત્યક્ષમૂલક પ્રતિપાદન કરતાં અવશ્ય ઊતરતી કોટિનું છે. અને તેથી તે વ્યાવહારિક તત્ત્વજ્ઞાનની કટિમાં આવે, તેમ છતાં એના મૂળમાં પરંપરાગત સર્વજ્ઞત્વની માન્યતાને આધાર છે. અન્ય સંપ્રદાયના આચાર્યો પણ પોતપોતાના નિરૂપણમાં પિતપતાની પરંપરામાં મનાતા પૂર્ણ પુરુષના જ્ઞાનને આધાર લઈને જ તત્ત્વજ્ઞાન નિરૂપે છે. આટલી વસ્તુ બધા સંપ્રદાયમાં સમાન છે.
અપુનબંધક, સમ્યગ્દષ્ટિ અને ચારિત્રીનાં અનુક્રમે લક્ષણે पावं न तिव्वभावा कुणइ न बहु मन्नई भवं घोरं । उचियट्टिइं च सेवइ सव्वत्थ वि अपुणबंधो त्ति ॥१३॥ सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो सम्मदिहिस्स लिंगाइं ॥ १४ ॥ मग्गणुसारी सद्धो पन्नवणिज्जो कियावरो चेव । गुणरागी सक्कारंभसंगओ तह य चारित्ती ॥ १५ ॥ एसो सामाइयसुद्धिभेयओऽणेगहा मुणेयव्वो। आणापरिणइभेया अंते जा वीयरागो त्ति ॥ १६ ॥
૮. ત્રીજા પંચાશકમાં જે ચોથી, પાંચમી અને છઠ્ઠી ગાથાઓ છે તે જ અહીં ૧૩, ૧૪ અને ૧૫ ના ક્રમાંકમાં આપેલી છે.
૯. શ્રી હરિભદ્રકૃત ઉપદેશપદ અને વિંશિકામાં ૧૫ મી ગાથાના છેલ્લા પાદમાં છેડે પાઠભેદ છે. “સામસંગ ગો તમાદુ મુMિા' (ઉપદેશપદ, બા.૧૯), “ સવારમાં ફેરવારિત’ (વિંશિકા ૯, ગા. ૨.). યોગબિંદુ લોક ૩૫-૩૫૩ માં પ્રસ્તુત ગાથા ૧પમીને પૂરા ભાવ ગ્રથિત છે.