________________
૨૨
૧
એ જ રીતે ધમકીર્તિ અને શાંતરક્ષિતે જૈનસમત સ્યાદ્વાદ કે અનેકાંતદૃષ્ટિની સમીક્ષામાં પેાતાનાથી ભિન્ન એવા દૃષ્ટિબિંદુના મમ શેાધી સમન્વય કરવા કોઈ પ્રયત્ન કર્યાં નથી, જ્યારે આ. હરિભદ્રે વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી બૌદ્ધ મ`તવ્યની સમીક્ષા કરવા છતાં એક અતિગંભીર અને સૂક્ષ્મદર્શી દાનિકને શેાભે તેવી ભાષામાં વિજ્ઞાનવાદ અને શૂન્યવાદનું રહસ્ય બતાવવા સાથે તેના પુરસ્કર્તા તરીકે સંમાનિત એવા તથાગત પ્રત્યે હાર્દિક બહુમાન દર્શાવ્યું છે. તેઓ કહે છે : ‘ક્ષણિકવાદની પેઠે વિજ્ઞાનવાદ પણ બુદ્ધે આસક્તિ અને ખાદ્યા પરાયણતા નિવારવા માટે યોગ્ય અધિકારીએ પર કરુણા કરી ઉપદેશ્યા છે, કેમકે બુદ્ધ જેવા મહામુનિના ઉપદેશ રહસ્ય વિનાના ન હોઈ શકે. વળી ખુદ્ધે શૂન્યવાદ ઉપદેશેલ કહેવાય છે, તે પણ ખાસ પ્રકારના અધિકારીએના હિતની દૃષ્ટિએ, એમ સમજાય છે.'ર શંકરાચાર્યે ખીજા અનેક
',
तदनासेवनादेव, यत्संसारोऽपि तत्त्वतः ।
"
तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ॥ कर्त्ताऽयमिति तद्वाक्ये, यतः केषाञ्चिदादरः । अतस्तदानुगुण्येन, तस्य कर्तृत्वदेशना ॥ परमैश्वर्ययुक्तत्वान्मत आत्मैव चेश्वरः । स च कर्तेति निर्दोषः कर्तृवादो व्यवस्थितः ॥ शास्त्रकारा महात्मानः प्रायो वीतस्पृहा भवे । सत्त्वार्थसंप्रवृत्ताच कथं तेऽयुक्तभाषिणः ॥ अभिप्रायस्ततस्तेषां सम्यग्मृभ्यो हितैषिणा । न्यायशास्त्राविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥
—શાસ્રવાસમુચ્ચય, શ્લાક ૨૦૩-૯.
૧. પ્રમાણુવાર્તિક ૩, ૧૮૦–૮૨. ૨. અન્ય મિષયે મેતાથાનિવૃત્તયે । क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं न तत्स्वतः ||