________________
ચાગરાત
આવત તરીકે આળખાવાય છે. સાંસારિક જીવનના એ કાળખંડમાં પ્રવેશ થતાં જ જીવની દશા બદલાય છે ને તે વખતે તે અપુનબૈધક બને છે. અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે જ યાગના પ્રારંભ લેખાય છે. તેથી જે જીવ અપુનર્બંધક હોય તે યાગમાના પ્રથમ અધિકારી; ત્યારબાદ શુદ્ધિના વિકાસક્રમમાં જે જે અવસ્થાએ આવે તે બધી અવસ્થાવાળા વા યાગમાના અધિકારી જ છે.
૧૦
(૨) ઉપર કહ્યું તેથી ઊલટું, જે જીવમાં રાગ, દ્વેષ, આદિ મળાનું ખળ એટલું બધું તીવ્ર હાય કે જેને લીધે તેનું વલણુ મુખ્યપણે સાંસારિક ભાગા તરફ જ રહે છે તે જીવ યાગમાના અધિકારી નથી મનાયા, તેને આધ્યાત્મિક પુરુષા ભવાભિનન્દી તરીકે એળખાવે છે. આ સ્થિતિ ઉપર વર્ણવેલા ચરમ આવત સમય પહેલાંની છે, એટલે જિજ્ઞાસુઓની સમજૂતી ખાતર આધ્યાત્મિક પુરુષાએ સમગ્ર જીવનકાળપટના બે ખંડ કલ્પી ચરમાવત પહેલાંના કાળખંડમાં વતા જીવને યાગમાના અનધિકારી અને ચરમાવ માં વતા જીવને યાગના અધિકારી કહેલે છે.
(૩) જેને ચરમાવત` કહેવામાં આવે છે તે કાળખંડ પણુ કાંઈ નાનાસૂના નથી. છતાં એટલું ખરું કે એ કાળખંડ પૂરા થતાં જ સંસારી જીવન સમાપ્ત થાય છે. ચરમ આવ`માં જીવ આવે એટલે ક્રમે ક્રમે તેની શુદ્ધિ વધતાં તે યાગમાગ માં આગળ વધે છે. આ તેા એક જીવને ઉદ્દેશી ક્રમિક અવસ્થાભેદની વાત થઈ. પશુ ચરમાવત'માં વતા અનેક વાના એક સાથે એક જ સમય પરત્વે વિચાર કરીએ ને તેમની તુલના કરીએ તેા ય એ ખધામાં કેમ મળની શુદ્ધિના તારતમ્યને લીધે ભેદ તેા હૈાવાના જ. તાત્પ એ છે કે યાગમાના અધિકારી બધા જ જ્વાના અધિકાર એક સમયમાં સમાન ન સંભવે અને એક જીવનેા અધિકાર પણ હુમેશા એક જ ન રહે. આ રીતે અધિકારભેદ કે યેાગ્યતાભેદના આધાર કબળનું તારતમ્ય છે. ક, વાસના કે મળના