________________
માથા ૯-૧૦
પ્રાપ્ત થતા જ નથી. કારણ કે જીવ પ્રકૃતિપરતંત્ર—કમને અધીન હાઈ સાંસારિક દૃઢ રાગને લીધે, અનધિકારી છે. (૧૦) સમજૂતી – પ્રસ્તુત બે ગાથાઓમાં યાગના અધિકારી, અનધિકારી અને અધિકારના તારતમ્યનું કથન છે. તે ક્રમશ: આ પ્રમાણે :
-
(૧) જીવ, આત્મા કે ચિત્તમાં કમ, વાસના, મળ યા અવિધાનું આવરણુ અને ખળ આપણા અનુભવમાં આવે જ છે. આ બળ એ જ ખરા સ`સાર છે. તેની શરૂઆત કયારે થઈ એ કાઈ કહી શકે નહિં. પણ તેના હાસ અને ક્ષયની શકયતાની ખાખતમાં આધ્યાત્મિક સાધકો એકમત છે. યાગના પ્રારભ એ સંસારની વિરાધી બાજુ છે. સંસારનું મૂળ તે અનાદિ છે. પણ યાગખીજ એ કયારેક ચાક્કસ વખતે શરૂ થાય છે, એટલે એ જાણવું જરૂરી છે કે આવા યાગખીજના કે યાગમાના પ્રારંભ કયારે માનવા. એના ખુલાસા કરતાં ગ્રંથકાર કહે છે કે જીવનના અનાદિ પ્રવાહમાં વિવિધ કારણેાને લીધે.ક`બળ ઘટતાં ઘટતાં એક એવે સમય આવે છે કે ત્યારબાદ જીવનું મુખ્ય વલણુ ભાગાભિમુખ ન રહેતાં યાગાભિમુખ થવા લાગે છે અને ત્યારથી તેની વૃત્તિ ઉત્તરાત્તર કાંઈ ને કાંઈ શુદ્ધ થતી જાય છે, જેને સીધે તેની રાગદ્વેષની તીવ્રતા એટલે સુધી માળી પડે છે કે હવે તે જીવ નવા નવા ક`સસ્કારા નિર્માણ કરે તેાય તેમાં દીવ સસાર ટકાવવાની શકિત નથી આવતી. આવા સમયને જૈન પરિભાષામાં 'ચરમાવર્ત’૪ કહેલ છે. સ`સારકાળને સમુદ્ર માનીએ તે તેના અનેક ખડા એ એક એક વમળ જેવાં છે જેમાં પહેલે જીવ બહાર નીકળી નથી શકતા. આવાં વમળ જેવા કાળખંડામાંથી જ્યારે જીવને હવે છેલ્લેા જ આવત અથવા છેલ્લા જ સાંસારિક કાળખંડ વિતાવવાના બાકી રહે છે ત્યારે તે ચરમ-છેલામાં છેલ્લા ૪. જએ પિરિશષ્ટ ૧