________________
५७
ચેાગવિશિકા
પ્રસ્તુત ગ્રંથમાં યાગવસ્તુ બહુ ફ્રેંકમાં નિરૂપાઈ છે. એમાં આધ્યાત્મિક વિકાસની પ્રારંભિક અવસ્થાનું વન નથી, પરંતુ તે પછીની વિકસિત અવસ્થાએનું જ નિરૂપણ છે. યાગના મુખ્ય અધિકારી તરીકે ચારિત્રીને લેખી એના આવશ્યક ધર્મવ્યાપારને યેાગ કહ્યો છે અને યાગથી પણ પ્રસ્તુતમાં સ્થાન, ઊણુ, અ, આલંબન અને અનાલબન એમ પાંચ યાગભેદે—ભૂમિકાએ અભિપ્રેત છે (ગ઼ા. ૨). આમાંથી આલંબન ને અનાલંબન એ ખેના જ અર્થ મૂળમાં છે (ગા. ૧૯), પરંતુ ઉ. યશેાવિજયજીએ ટીકામાં પાંચેના અથ કર્યાં છે.૧ આ પાંચ ભેઢા પૈકી પહેલા એને કયેાગરૂપે અને પાછલા ત્રણને જ્ઞાનયેાગરૂપે નિર્દેશ્યા છે.” આ ઉપરાંત સ્થાન
૧. (૧) કાયાત્સ, પર્યંકાસન, પદ્માસન આદિ આસના ‘સ્થાન’ કહેવાય છે. (૨) પ્રત્યેક ક્રિયા આદિના સમયે જે સૂત્ર ખેલવામાં આવે છે તેને ઊણ અર્થાત્ વ કે શબ્દ કહે છે. (૩) સૂત્રાનું જ્ઞાન એ અ. (૪) ખાદ્ય પ્રતિમા આદિ વિષયાનું ધ્યાન એ આલ'ખનયાગ, (૫) રૂપી દ્રવ્યના આલંબન વિનાની શુદ્ધ ચૈતન્યમાત્રની સમાધિ એ અનાલ બનયેગધાડશક (૧૩, ૪)માં પણ આ પાંચે ભેદેશના નિર્દેશ છે અને ૧૪, ૧ માં આલ’બન-નિરાલ'બન
સમાવ્યા છે.
૨, ૬. ચશે।વિજયજી કયાગ અને જ્ઞાનયાગ આ રીતે સમજાવે હેં સ્થાન તા સ્વય· ક્રિયારૂપ જ છે તેમજ ઊ પણ એક ઉચ્ચારણરૂપ ક્રિયા જ છે. અર્થ આદિ છેલ્લા ત્રણ તા સાક્ષાત્ જ્ઞાનરૂપ જ છે, જે ઉપર કરેલી વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે. આ ઉપરાંત ૩. યશેાવિજયજી (ગા. ૩) ટીકામાં યાગબિ’દુગત અધ્યાત્મ આદિ પાંચ ચેાગભેદને પ્રસ્તુત સ્થાન આદિમાં ધટાવે છે. દેવસેવારૂપ અધ્યાત્મના સમાવેશ સ્થાનયેાગમાં, જપરૂપ અધ્યાત્મને સમાવેશ માં તથા તત્ત્વચિ’તનરૂપ અધ્યાત્મને સમાવેશ અયાગમાં થાય છે. ભાવનાના પણ સમાવેશ સ્થાન, ઊ ને અમાં સમજવા. ધ્યાનના સમાવેશ આલ'બનયાગમાં અને સમતા તેમજ વૃત્તિસ’ક્ષયના સમાવેશ અનાલ બનયેાગમાં થાય છે.