________________
६०
યાબિંદુમાં યાગના અધિકાર-અનધિકારની ચર્ચા પ્રસંગે સાંખ્યાચાય ગાપેન્દ્રના વચન સાથે સંવાદ દનાન્તર સાથે તુલના સાધતાં આ. હરિભદ્ર કહે છે કે સાંખ્યયોગ પરંપરામાં નિવૃત્તાધિકારપ્રકૃતિથી જે વસ્તુ સૂચવાય છે તે જ વસ્તુ જૈન પર પરામાં ચરમપુદ્ગલપરાવતા શબ્દથી સૂચવાય છે અને અનિવૃત્તાધિકારપ્રકૃતિ શબ્દથી જે સૂચવાય છે તે જૈન પરપરામાં અચરમપુદ્ગલપરાવત શબ્દથી (યાગબિંદુ, શ્લાક ૧૦૧–૩).
એ જ રીતે જનસમત સમ્યગ્દષ્ટિની ભૂમિકાને બૌદ્ધસંમત ખાધિસત્ત્વની ભૂમિકા સાથે સરખાવી બન્નેમાં કેવું સમાનપણું છે તે દર્શાવતાં આ. હિરભદ્ર કહે છે કે ગ્રંથિભેદની ભૂમિકાએ પહેાંચેલ સાધકના પરિણામ એવી કક્ષાના હૈાય છે કે કદાચિત્ જો તે પેાતાની સ્થિતિથી ચુત થાય તેાય તે અલ્પકાળ પૂરતા જ. તેનું અનુષ્ઠાન બહારથી મિથ્યાદષ્ટિના જેવું જ ભાસવા છતાં તેના પરિણામભેદને લીધે તે કદી મહાબન્ધ કરતા નથી (યાબિંદુ ૨૬૭ થી ૨૬૯). ખૌદ્ધસંમત ખાધિસત્ત્વ પણ કદાચિત્ કાયપાતી– શારીરિક દષયુક્ત બને, પણ ચિત્તપાતી તેા નહિ જ (૨૯૧). વળી બન્ને પાપકારી, ચિતમા ં ગામી ને ગુંણુરાગી હૈાય છે (૨૭૨). વધારામાં બન્નેના વ્યુત્પત્તિઅમાં પણ સમાનપણું છે, કેમકે સમ્યગ્દર્શન એ જ ખેાધિ છે અને એ ખેાધિ જે સત્ત્વ અર્થાત્ જીવમાં પ્રધાનપણું છે તે ખેાધિસત્ત્વ (૨૭૩). બન્નેને! ઊહસકલ્પ પણ સમાન પ્રકારના હૈાય છે; જેમકે, ‘હું ઉત્તમ માધિથી યુક્ત થઈ માહાન્ધકારમાં ડૂબેલા દુ:ખી જ્વાને મુકત કરવા યથાશક્તિ પ્રયત્ન કરીશ' (યાબિંદુ ૨૮૫-૮૬).
ઇશ્વરવાદ અને ભવકારણની ચાઁપ્રસંગે આ. હરિભદ્ર પેાતાના કથનનું સમર્થન યાગાચાર્ય કાલાતીતનેા મત ટાંકીને કરે છે.