________________
ચાગક્ષતક
‘સુજોગ’ પદ્મ વાપરી ધાર્મિક વ્યાપાર સૂચવ્યા છે. સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન આદિ આગમામાં ‘અજપોગ' (સ. પૃ. ૧, ૧૬, ૪), ‘સમાધિયોગ’ (ઉત્ત. ૮, ૧૪) ‘જોગવ’ ઇત્યાદિ પઢ્ઢામાં જે ધ્યાન કે સમાાધરૂપ અ નીકળે છે તે જ અર્થ અહીં ‘સુગ' પદ્મથી વિવક્ષિત છે. સાંખ્યયોગ આદિ વૈદિક સાહિત્યમાં યાગ શબ્દ પ્રધાનપણે સમાધિ અમાં પ્રસિદ્ધ છે. શ્રી હરિભદ્રે યાગને લગતા અનેક વિચારા પેાતાના ગ્રંથમાં ગૂંથ્યા ત્યારે તેમણે ‘યેાગ’ શબ્દને મુખ્યપણે સમાધિ અંમાં જ યેાજ્યા અને જેમ વૈદિક પર પરામાં યેાગશાસ્ત્ર એટલે સમાધિશાસ્ત્ર અર્થ લેવાય છે તેમ જૈન પરપરામાં પણ યાગબિન્દુ, યાગદષ્ટિસમુચ્ચય, યેાગવિ`શિકા ને યાગશતક જેવા ગ્રંથા લખી શ્રી હરિભદ્રે સ્વતંત્ર સમાધિશાસ્ત્રના પાયા નાખ્યા ને શ્રી મહાવીરને સુયેાગના દક તરીકે સ્તવ્યા.
(૩) શ્રી હરિભદ્ર ગ્રંથના પ્રારભમાં પ્રતિજ્ઞા કરતાં કહે છે કે હું યેાગાધ્યયનને અનુસરી યાગનું નિરૂપણ કરીશ. અહીં પ્રશ્ન એ છે કે યેાગાધ્યયન' પદથી એમના અભિપ્રાય શેશ છે. જેમ અનેક આગમામાં એના એક ભાગ તરીકે અધ્યયન નામનાં પ્રકરણા આવે છે તેમ શું કાઈ યાગને લગતું અધ્યયન કરણ કે પ્રકરણા તેમની સામે છે કે યેાગનું અધ્યયન એટલે યાગવિષયનું અધ્યચન, અભ્યાસ કે પરિશીલન તેમને અભિપ્રેત છે ? અમારી જાણુ મુજબ શ્રી હરિભદ્રથી પહેલાંના ઉપલબ્ધ જૈનસાહિત્યમાં કાઈ યેાગાધ્યયન નામનું સ્વતંત્ર પ્રકરણ કે પ્રકરણેા નથી. આ સ્થળે તે એમના અભિપ્રાય માત્ર યાગને લગતા સાહિત્યનું અધ્યયન કૅ પરિશીલન સુચવવાના છે. જ્યારે શ્રી હરિભદ્ર યાગ સંબંધી શાસ્ત્રોના પરિશીલનની વાત કરે છે ત્યારે તે જૈન-જૈનેતર પરપરાના તેમને સુલભ એવાં બધાં જ યોગશાસ્ત્રોના અધ્યયનની વાત કરે છે, જૈન પરપરામાં ધ્યાન શબ્દ વધારે જાણીતા છે. અને ગુણુસ્થાન શબ્દથી નિરૂપાતા આધ્યાત્મિક વિકાસક્રમમાં ધ્યાન અને