________________
६१
કાલાતીતે જે રીતે શબ્દભેદને વટાવી વસ્તુતત્ત્વને એકરૂપે જોવાના પ્રયત્ન કર્યાં તેને તેમના જ શબ્દેામાં આ. હરિભદ્ર આ રીતે દર્શાવે છે : જે ઐશ્વર્યંયુક્ત છે તે જ અમારે મન ઈશ્વર છે, પછી ભલે તે મુક્ત, બુદ્ધ કે અત્ નામથી ઓળખાય. મુક્ત, ઈશ્વર આફ્રિ તેા કેવળ શબ્દના ભેદે છે. એમાં જે અનાટ્ઠિ-સાદ્ઘિ જેવા ભેદે તે તે દનમાં કલ્પવામાં આવે છે તે બધા તદ્દન નિરક છે, કારણ કે એક તેા રથૂળદર્શી તત્ત્વ નથી જાણતેા અને ખીજું અનુમાનના વિષય સામાન્ય છે અર્થાત્ અનુમાન વસ્તુનું સામાન્ય સ્વરૂપજ જણાવે છે, વિશેષ નહિ. આથી વિશેષસ્વરૂપની ખાખતમાં એક ખીજાનાં અનુમાના આભાસ બને છે. ત્રીજું ગમે તે માન્યતા હેાય, છતાં પરિણામની ઉજ્જવળતા હૈાય તેા કલેશક્ષયરૂપ ફળ એક સરખુ જ આવે છે. આ જ વાત ભવકારણને પણ સમાન રીતે લાગુ પડે છે. અવિદ્યા, કલેશ, કર્મ, વાસના, પાશ આદિ ભવકારણનાં તે તે દનસંમત જુદાં જુદાં નામમાત્ર છે. એમાં જે મૂત્વ, અમૃતત્વ જેવા નાનાવિધ ઉપાધિભેઢા કલ્પવામાં આવે છે તે પણ ઉક્ત કારણેાસર અકિ‘ચિત્કર જ છે.” આમ કાલાતીતના મત ટાંકી ઉપસંહાર કરતાં આ. હિરભદ્ર કહે છે કે માત્ર શબ્દભેદને વળગવું એ કુટિલ અર્થાત્ કુચિતિકાગ્રહનું પરિણામ છે. ખરા વિચારકા તા તાપને જ ગ્રહણ કરે છે (યાખંદુ ક્ષેા. ૩૦૨-૯).
આ. હિરભદ્રે ગુરુસેવા આદિના પૂર્વસેવા અને યોગખીજરૂપે જે વ્યાપક સમન્વય કર્યાં છે તે ખાસ ધપાત્ર છે. તેઓ કહે છે કે અધ્યાત્મમાર્ગે આગળ વધવું હોય તેા તેની તૈયારી લેખે વ્યકિતનું માનસ એટલું ખધું વિકસવું જોઈ એ કે તેણે ગુરુવ માં માત્ર ધમગુરુને ન લેખતાં વડીલ એવા બધા વર્ગને ગુરુ ગણી તેના આદરસત્કાર કરવા. તેઓ એવા વડીલવર્ગમાં માતા, પિતા, કલાચાય, જ્ઞાતિજન, વિપ્ર, વૃદ્ધ વગેરેના સમાસ કરે છે. (૧૧૦). એ જ