________________
५८
આદિ પાંચેના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થય અને સિદ્ધિ એમ ચાર ચાર વિભાગ પાડી પ્રત્યેકનાં સ્વરૂપ તથા કાર્યાં દર્શાવવામાં આવ્યાં છે (ગા. ૪–૮).
સ્થાન આફ્રિ ઉક્ત પાંચ ભેદ્દેશને જૈનપર પરાપ્રસિદ્ધ ચૈત્યવંદનક્રિયામાં ઘટાવતાં ગ્રંથકાર કહે છે કે જે સાધક અ તેમજ આલંબનયોગયુક્ત છે તેની ચૈત્યવંદનક્રિયા સાક્ષાત્ મેાક્ષફળ આપનારી છે, જ્યારે સ્થાન તથા ઊણુયાગવાળાને તે ક્રિયા પર પરાથી મેાક્ષ પ્રાપ્ત કરાવનારી છે, અને બધાય યાગથી શૂન્ય એવી વ્યક્તિની તે ક્રિયા તા કેવળ કાચિક ચેષ્ટા જ બની રહે છે. તેથી તે ચૈત્યવનના અનધિકારી છે. ત્યારખાદ સદ્ઘનુષ્ઠાનના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગર એમ ચાર ભેા કરી ગ્રંથકાર અંતમાં આલંબન અને અનાલંબન યાગનું સ્વરૂપ ટૂંકમાં સમજાવે છે,
ઉપર આપેલા આ. હરિભદ્રના યોગગ્રંથાના દ્વક પરિચય પરથી ખ્યાલ આવશે કે તેમણે બધાયમાં મુખ્યપણે ચાર મુદ્દાઓને સમાવેશ કર્યાં છે : ૧. યાગના અધિકારી તેમજ અનધિકારી કાણુ ? ર. યાગાધિકાર મેળવવા માટેની પૂર્વતૈયારીનું સ્વરૂપ. ૩. યાગ્યતાનુસાર અધિકારીઓનું ભિન્ન ભિન્ન રીતે વર્ગીકરણ અને તેએનાં સ્વરૂપ ને અનુષ્ઠાનનું નિરૂપણ. ૪. યોગસાધનાના ઉપાયા ચા યાગભેદે.
પહેલા મુદ્દો યાગબિંદુ, યાગષ્ટિસમુચ્ચય ને યોગશતકમાં સમાન રીતે આવે છે. ફૅર એટલેા જ કે યોગદૃષ્ટિસમુચ્ચયમાં અચરમાવત કાલીન અવસ્થાને એઘદૃષ્ટિ ને ચરમાવકાલીન અવસ્થાને યોગષ્ટિ કહેલ છે. યાગવિશિકાનું નિરૂપણ તે દેશવિરતિથી જ શરૂ થાય છે.
બીજો મુદ્દો યાગિબંદુમાં પૂર્વ સેવારૂપે, યાગષ્ટિસમુચ્ચયમાં ૧. ઇચ્છા આદિની વ્યાખ્યા માટે જુએ યાગાષ્ટિસમુચ્ચય ક્ષેા. ૨૧૫ થી ૨૧૮ અને ડે. ભગવાનદાસકૃત ગુજરાતી વિવેચન પા. ૧૬-૭૩૧. ૨. જઆ ચારેની વ્યાખ્યા માટે ધેાડશક, ૧૦, ૨ થી ૮.