________________
મહેચ્છરૂપે નિર્દેશ છે. પરંતુ આચાર્ય હરિભદ્ર જ્યારે આધ્યાભિક ધર્મને અનુલક્ષી સ્વતંત્ર પ્રકરણો રચે છે ત્યારે તેઓ સામાજિક દૃષ્ટિવાળા વર્ણવિભાગાનુસારી પૌરાણિક વર્ણનને પુરાણ રાહ બદલી ન જે ચીલો પાડે છે. તેઓ મનુસ્મૃતિ વગેરે સ્માત ગ્રંથોમાં વિહિત કેટલાંક પ્રવર્તક વિધાનને આધ્યાત્મિક ધર્મની ભૂમિકારૂપે અનિવાર્ય રીતે ઉપયોગી ગણ અપનાવે છે અને પરંપરાથી ચાલ્યા આવતાં એકાંગી નિવર્તક વિધાનમાં પ્રવર્તક વિધાનેની માર્ગનુસારી ગુણારૂપે પૂર્તિ કરે છે.
યોગ એ એક ઊર્ધ્વગામી આચારને પ્રકાર જ છે, છતાં યોગ વિશેના હરિભદ્રીય સાહિત્યને ઉપર વર્ણવેલ તેમના આચાર
સંબંધી સાહિત્યમાં ન લેતાં તેથી જુદું પાડી યોગાભ્યાસી તેને પરિચય અત્રે આપવામાં આવે છે, તે
એટલા માટે કે આ. હરિભદ્રનાં બધાં જ સર્જનમાં મૂર્ધન્ય સ્થાન લેવાની યોગ્યતા તેમના ગવિષયક ગ્રંથમાં છે અને તે ગ્રંથો જેમ જન પરંપરાને સ્પર્શે છે તેમ સમગ્ર ભારતીય યોગ પરંપરાઓને પણ આવરે છે. વળી જે ગ્રંથની પ્રસ્તાવનારૂપે આ બધું લખાણ છે તે ગ્રંથ પિતે જગવિષયક છે. આ. હરિભદ્રના યોગસાહિત્યની યથાવત્ મુલવણી કરવા માટે એ જરૂરી છે કે તે પહેલાંની આધ્યાત્મિક સાધના અને તેની પરંપરાઓ તેમજ તે વિષયના સાહિત્યને આપણે કે પણ
સ્પષ્ટ પરિચય કરી લઈએ. - અંતર્મુખ થઈ પિતાની જાતને જ મુખ્યપણે તપાસવી અને એ
તપાસતાં જે કલેશમળ અને તેનાં કારણે આધ્યાત્મિક સાધના છે
ધ્યાનમાં આવે તેને નિવારવાની વૃત્તિ કે વલણ અને તેની પરંપરાઓ
એનું જ નામ આધ્યાત્મિકતા. આવી ૧. આદિપુરાણ ભાગ ૨, પર્વ ૪૨,લોક ૧૭૮ થી આગળ.