________________
४७
છીએ કે પાલિ પિટકામાં ચાર ધ્યાનનું પ્રાચીન વન હતું તે પાછળથી એના સ્થાને પાંચ ધ્યાનનું નિરૂપણ થયું.૧ એ જ રીતે પહેલાં સાતાપત્તિ આદિ ચાર માર્ગ અને એનાં ચાર ફળ એમ આઠ ભૂમિકાએ હતી તેા પાછળથી પ્રમુદિતા આદિ દશ ભૂમિકાએ આવી. એ જ રીતે જૈન પરપરામાં ચૌદ ગુણસ્થાનના અહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ ભૂમિકામાં સમાસ કરવામાં આવ્યા.
આ રીતે હજારો વર્ષની સાધનાને પરિણામે સાધકામાં જે અનુભવ ચાલ્યેા આવતા અને જે પ્રાચીન સાહિત્ય ચાલ્યું આવતું તેમજ નવું રચાતું, એ બધાંના યથાશિકત ઉપયાગ કરી આ. રિભદ્રે યાગવિષયક સાહિત્ય રચ્યું છે.
આ. હિરભદ્રના યોગગ્ન થા
જૈન શાસ્ત્રોમાં આ. હરિભદ્ર પહેલાં આધ્યાત્મિક વિકાસક્રમનું વન ચૌદ ગુણુસ્થાનરૂપે, ચાર ધ્યાનરૂપે તેમજ બહિરાત્મ આદિ ત્રણ અવસ્થારૂપે મળે છે. આ હરિભદ્ર જ જૈનપરપરામાં સ પ્રથમ એનું યાગરૂપે વર્ણન કરે છે. એટલું જ નહિ, પણ પરિભાષા તેમજ વનશૈલી સુધ્ધાં નવી જ યાજે છે અને પાતંજલ, બૌદ્ધ આદિ ઇતર દનામાં તિ યાગપ્રક્રિયા અને એની ખાસ પરિભાષા સાથે જૈન સકેતેાની સરખામણી કરી ભિન્ન ભિન્ન યેાગપર‘પરાએ પાછળ રહેલી યાગવસ્તુની એકતા બહુ સમ ને સ્પષ્ટ રીતે ખતાવે છે. આમ તે માત્ર જૈન પર પરાના સાહિત્યમાં
૧. વિશુદ્ધિમા પા. ૧૧૩. ૨. જુએ પરિશિષ્ટ ૫.
૩. એજન, તેમજ પૂજ્યપાદનું સમાધિશતક Àાક ૪ થી આગળ અને સમાધિરાતક(ગુજરાતી), ગુર્જર સાહિત્ય સ'ગ્રહ ભાગ ૧, પા. ૪૬૯, ૭મી કડીથી.