________________
૮
જ નહિ, પરંતુ સમગ્ર આધ્યાત્મિક પર પરાના સાહિત્યમાં એક નવી જ કેડી પાડે છે. આ બધું તેએ કઈ રીતે કરે છે તેના ખ્યાલ તેમના મુખ્ય યાગગ્રંથાના નીચે આપેલ પરિચય પરથી સહેજે આવી શકશે.
આ. હરિભદ્રના યાગવિષયક મુખ્ય ગ્રંથા ચાર છે : ૧યાબિંદુ, ૨. યાગન્નિસમુચ્ચય, ૩. યાગશતક, ૪. યાવિશિત. એમના ‘Àાડશક’ ગ્રંથમાં અમુક પ્રકરણા યાગને લગતાં છે, જેમાં મળતી વિગતે એક ચા ખીજી રીતે એમના ચાર યાગગ્ર થામાં આવી જાય છે. એટલે એના જુદેા પરિચય આપવામાં આવ્યા નથી, છતાં એમાંની વિગતાના ઉચિત સ્થળે ટિપ્પણમાં નિર્દેશ કર્યાં જ છે. પહેલા બે ગ્રંથા સંસ્કૃતમાં ને છેલ્લા બે પ્રાકૃતમાં લખાયેલા છે. યાબિંદુ પર૭ શ્યાકપ્રમાણ, યાગદષ્ટિસમુચ્ચય ૨૨૭ શ્લાક પ્રમાણ અને યાગશતક તેમજ યાવિતિ એમનાં નામ પ્રમાણે ૧૦૦ અને ૨૦ ગાથાપ્રમાણુ છે.
યાગબિંદુ
અનાદિકાળથી જીવે વાસનારૂપી સંસારમાં `અટવાયા કરે છે એ એક અનુભવસિદ્ધ ખાખત છે; તે એમાંથી કાઈક કાળે પણ તેઓને છુટકારો શકય છે કે કેમ અને એ શકયતા હોય તે તે કયા ઉપાયથી સિદ્ધ થઈ શકે ? આના ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે સ`સારપ્રવાહની આદિ જ્ઞાત ન હોવા છતાં તેના અંત તા પુરુષાથી આણી જ શકાય છે; પરંતુ આ સાધ્યની સિદ્ધિ વિકટ છે, કેમકે તેના અધ્યાત્મ આદિ ઉપાયા દુષ્કર હાઈ પ્રત્યેક જીવને સુલભ નથી. જે જીવા ચરમાવ માં વતા હાય અર્થાત્ જેએના સંસારપ્રવાહની અમુકૅ મર્યાદા નક્કી થઈ ગઈ. 2. જુઓ પિરિશષ્ટ ૧