Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૩
આવ્યા હતા અને પંડિતપ્રવર શ્રી સત્યહ સમુનીશ્વરાદિ સાધુજીણુ તેઓની પર્યું પાસનામાં રહેવાવાળા હતા. તેઓશ્રીના પાવિહારવડે ગુજરાતની ભૂમિ વિશેષ પાવન થઇ હતી. પેાતે રચેલી આ સૂત્રની ટીકાની પ્રશસ્તિમાં આ બધું સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે. શ્રીપાલકથાદિના રચયિતા શ્રી રત્નશેખરસૂરિ તે અર્થ દીપિકા ’નઃ રચિયતા શ્રી રત્નશેખરસૂરિજીથી જુદા છે. (જીએ દે. લ!. ગ્રંથ ૪૮ ની પ્રસ્તાવના અને જૈન સાહિત્યના ઇતિહાસ પેરા ૬૯) આ સૂત્ર ઉપર બીજી પણ ટીકા સૂણિ રચાયેલ છે, પર ંતુ તે સર્વે ને! આમાં સમાવેશ ઉપરાંત વિસ્તાર છે. ล
૩૧ આપણી દરરોજની આવશ્યકક્રિયામાં ‘દિત્તુસૂત્ર' શ્રાવકોને ઘણું મહત્વનું હાવા છતાં એના ઉપર રચાયલી ટીકાના લાભ સંસ્કૃત ભાષાથી અજ્ઞાત ભાઈડૂના લઈ ન શકે, અને તેથી સૂત્રના અર્થ ના સ્વાદ તેમને ખરાખર ન મળી શકે; સૂત્રપાઠ નિ:સ્વાદ લાગે એટલે અધ્યવસાયની શુદ્ધિ ખાખર ન થાય; અધ્યત્રસાયની શુદ્ધિ ન થાય એટલે અતિચારની મલીનતા દૂર થવી મુશ્કેલ થાય; અને એમ થવાથી ઇપ્સિતફળ પ્રાપ્ત થઇ શકે નહિ. આ વગેરે કારણાને લીધે “ અદીપિકા ” ટીકાનો અનુવાદ થાય તેા તે આવશ્યકક્રિયા કરનારાઓને અનેક પ્રકારે ઉપયોગી થઇ પડે, એટલું જ નિહ પણુ જે તે અનુષ્ઠાન ન કરતા હાય કે ન કરી શકતા હાય તેમને પણ આ અનુવાદ વાંચવાથી અનુષ્ઠાનની મહત્તા સમજાય, અને તે સર્વે તે અનુષ્ઠાન કરવામાં પ્રેરણા મેળવે અને તે અનુષ્ઠાનથી પરિણામે કમશત્રુને નાશ કરી આત્માની શુદ્ધ દશા પ્રગટાવી પરમાત્મપદ પાસી સ્ત્ર અને પરનુ કલ્યાણ કરે. આ પ્રકારે ગુજરાતી અનુવાદ સામાન્ય જનસમુદાયને અત્યંત હિતકારી હાવાથી જૈનગ્રંથા અને તેના અનુવાદો વગેરેના આદ્ય પ્રસિદ્ધ કરનાર જાણીતા લોકપ્રિય શ્રાવક શ્રીયુત્ ભીમશી માણેક તરફથી પંચાવન વર્ષ પર સ. ૧૯૪૬ ની સાલમાં પ્રસિદ્ધ થયેલા “ શ્રી જૈન કથારત્નકોષ ” ના ચોથા ભાગ તરીકે “ અદીપિકા ” ને અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવેલા, તેમાં કેટલીક અશુદ્ધિઓ અને ખામીએ હતી. છતાં તે તે વખતે અત્યંત ઉપયોગી થઈ પડયો. હાલમાં તે તે પણ ભાગ્યે મળી શકે તેમ હાવાથી, અનુવાદ પ્રગટ કરવાની જરૂર વિશેષ જણાઈ આવી; તેથી જૈનસમાજના હિત ખાતર સ્વર્ગસ્થ પૂજ્ય આચાર્ય શ્રી મેહુનસૂરીશ્વરજી મહારાજની સત્પ્રેરણાથી તેઓશ્રીના પટ્ટધર શિષ્ય શ્રી વિજયપ્રતાપસૂરિજીના શિષ્ય પન્યાસ શ્રી ધવિજયજીએ આ અનુવાદ પ્રગટ કરવા સારૂ પ્રશસનીય પરિશ્રમ લીધા, અને તે અનુવાદ સ ંવત્ ૨૦૦૨ માં પ્રસિદ્ધ થયા. એ અનુવાદનું સૂક્ષ્મદ્રષ્ટિએ અવલેાકન કરતાં, પરમપૂજ્ય ગુરૂદેવ આગમાદ્વારક, આગચ્ચેના અજોડ અભ્યાસી, આચાર્ય મહારાજશ્રી સાગરનદસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલ કાર આચાય મહારાજ શ્રી ચદ્રસાગરસૂરીશ્વરજીના વિખ્યાત શિષ્ય શાસનક ટકાદ્વારક પૂ. મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજને તેમાં અનેક સ્ખલનાઓ અને અશુદ્ધિએ જણાઇ. તેઓશ્રીએ તે પૈકી શરૂઆતના ભાગની કેટલીક સ્ખલન એ “ શાસનસુધાકર કેટલાક અદેશમાં જણાવી. પરંતુ શાસનસુધાકરમાં તમામ પ્રગટ કરવા કરતાં તેઓશ્રીને
2,
Jain Education International
For Private & Personal Use Only
ના
www.jainelibrary.org