________________
૧૭
મુમુક્ષતા -મેક્ષે મે ભુયાત ઇતિ ઈચ્છા. (મારે મોક્ષ થાય તેવી જીજ્ઞાસા)
બ્રા પ્રાપ્તિ અરૂબંધકી, હાની મિક્ષ કે રૂપ તાકી યાહ મુમુક્ષુતા, ભાખત મુનીવર ભુપ.
આ સંસાર (જગત), જાંતિ દર્શન છે. તેમાં સુખ છે જ નહિ માટે પિતાનું સ્વરૂપ આત્મા, જે બ્રહ્મ રૂપ છે તે બરાબર સમજે. કહ્યું છે કે –
કેવલં શાસ્ત્ર માશ્રિત્ય, ન કર્તવ્ય વિનિર્ણય યુક્તિ હીન વિચારેત, ધર્મ હાની પ્રજાયતે.
અર્થ -માત્ર શાસ્ત્રને જ આશ્રય લઈને, કેઈ નિર્ણય કરવું જોઈએ નહિ. જ્યાં યુક્તિ હીન વિચાર હોય, ત્યાં ધર્મને બદલે હાની થાય છે. અખંડ ભાવે અથવા બ્રા ભાવે રહેવું તેનું નામ ધર્મ છે, કારણ કે કર્મકાંડ માણસને બધુ મુઝવણમાં નાખે છે.
બ્રાનું સ્વરૂપ-ડકાર નાંતઃ પ્રજ્ઞ, ન બહિ: પ્રજ્ઞ, નભયતઃ પ્રજ્ઞ,
ન પ્રજ્ઞાન ઘન, ન પ્રજ્ઞ, નાપ્રજ્ઞ; અદઈ આવ્યવહાર્ય, અગ્રાહ્ય,
અલક્ષણું, અચિંત્ય, અયપદેશ્યમ: એકાત્મ પ્રત્યય સાર, પ્રપંચપશમ, શાંત, શિવ, ચતુર્થ મન્યન્ત, સ આત્મા વિયા,
(માંડૂક્ય ઉ૫. મંત્ર છે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com