________________
૧૫
ભ્રાંતિ ટાળવી ને અધિષ્ઠાનનુ જ્ઞાન થવું તે મુખ્ય આ પુસ્તિકાના હેતુ છે.
કેશવ કૃતિ :–દ્વૈત ભાસ ભ્રાંતિ, માત્ર છે વિવત' રૂપે; યુદ્ધ યુદ્ધ મુક્ત સદા, નિશ્ર્ચલ સ્વરૂપે. હું અખ’ડ એક નિત્ય, ચિન અવિનાશી.
આવી ઉત્તમ અને અઘરી વાત સમજવા માટે અનુબંધ પ્રથમ જોવા જોઈએ.
અનુભ ધઃ-અધિકારી, સમધ, વિષય અને પ્રત્યેાજન. ( ૧ ) અધિકારી :-ગુરૂ અને વેદ વાઢ્યા પર શ્રદ્ધાળુ હોય તે. (૨) સમય :-જ્યાં કેવળ એક જ બ્રહ્મ છે તેના કોઈ સાથે સબંધ થાય જ નહિં તેવુ' માનનારા,
( ૩ ) વિષય :-જગત ભ્રાંતિ ટાળી, જીવ બ્રહ્મની એકતા સમજવી તે.
( ૪ ) પ્રયાજન :-જન્મ, મરણ વિગેરે અનેક પ્રકારના દુઃખામાંથી મુક્તિ.
વેદાંતના મુખ્ય સાધના ૮
વિવેક, વૈરાગ્ય, ષટ્સ'પત્તિ ને મુમુક્ષુતા, વેદાંતનુ શ્રવણુ, મનન અને નિર્દિષ્યાસન અને તત્પદ ત્યપદ શેાધન વીનાશી આતમ અચળ, જગ તાતે પ્રતિકુળ; એસા જ્ઞાન વિવેક હૈ, સમ સાધન । મૂળ. Power of discrimination to find out, what is right and what is wrong. ('સાચુ ખાટુ પારખવાની શક્તિ તે વિવેક છે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com