________________
પ્રસ્થાન, દબા, પોતાનુ. (ઉપડવાની તૈયારી) –
એક મેવા દ્વિતીયં બ્રહ્મ, પ્રપંચે મિસ્યા દ્રશ્યત્વાન્ .
કેવળ એક જ અદ્વિતીય બ્રહ્મ છે, અને આ દેખાતું જગત મિથ્યા છે. કારણ કે કેવળ બ્રહ્મ ઉપર સઘળું અધ્યાત છે. અધ્યાય -
અતસ્મિન્ તદ્ બુદ્ધિ અધ્યાસઃ અન્યસ્ય અન્ય ધર્મ અવલાસનમાં જે હોય તેનાથી બીજું દેખાવું. દષ્ટાંત -
તસ્મિન મારુ શુક્તિકા, સ્થાણુ, સ્ફટીકાદી, જલ રીપ્ટ પુરુષ રેસાવિત, લેહિત, શુકલ કૃષ્ણ, ગુણમયી ગુણ સામ્યા અનિચ્યા મૂલઃ પ્રકૃતિઃ આસીત
અર્થ:-મૃગજળમાં જળ, છીપમાં રૂપું, હુંઠામાં પુરૂષ અને સ્ફટીકમાં રેસા દેખાય છે, તેમજ આ કેવળ શ૯ બ્રા પર જગત ભાયમાન થઈ રહ્યું છે. અધ્યસ્ત છે. તદ્દન અસત્ પ્રકાર ત્રણ :
(૧) વંશાપુત્ર, (૨) શશશૃંગ, (૩) રેતીનું તેલ. શ્રાંતિ કાળે દેખાય અને જ્ઞાન થતાં ઉડી જાય-(તેવા ૩)
દેરડીમાં સર્પ, સીનેમાના ચિત્ર અને સ્વપ્ન જાગતાં ઉડી જાય છે. જ્ઞાન સાચુ થાય છતાં, ન ઉડે ને તે જ સ્થિતિમાં દેખાય તેવા )
મૃગજળમાં જળ, છીપમાં રૂપુ અને બ્રહ્મ પર જગત છે. સુષ કિ બહુના તેમજ બ્રા પર જગત વિવર્તરૂપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com