SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્થાન, દબા, પોતાનુ. (ઉપડવાની તૈયારી) – એક મેવા દ્વિતીયં બ્રહ્મ, પ્રપંચે મિસ્યા દ્રશ્યત્વાન્ . કેવળ એક જ અદ્વિતીય બ્રહ્મ છે, અને આ દેખાતું જગત મિથ્યા છે. કારણ કે કેવળ બ્રહ્મ ઉપર સઘળું અધ્યાત છે. અધ્યાય - અતસ્મિન્ તદ્ બુદ્ધિ અધ્યાસઃ અન્યસ્ય અન્ય ધર્મ અવલાસનમાં જે હોય તેનાથી બીજું દેખાવું. દષ્ટાંત - તસ્મિન મારુ શુક્તિકા, સ્થાણુ, સ્ફટીકાદી, જલ રીપ્ટ પુરુષ રેસાવિત, લેહિત, શુકલ કૃષ્ણ, ગુણમયી ગુણ સામ્યા અનિચ્યા મૂલઃ પ્રકૃતિઃ આસીત અર્થ:-મૃગજળમાં જળ, છીપમાં રૂપું, હુંઠામાં પુરૂષ અને સ્ફટીકમાં રેસા દેખાય છે, તેમજ આ કેવળ શ૯ બ્રા પર જગત ભાયમાન થઈ રહ્યું છે. અધ્યસ્ત છે. તદ્દન અસત્ પ્રકાર ત્રણ : (૧) વંશાપુત્ર, (૨) શશશૃંગ, (૩) રેતીનું તેલ. શ્રાંતિ કાળે દેખાય અને જ્ઞાન થતાં ઉડી જાય-(તેવા ૩) દેરડીમાં સર્પ, સીનેમાના ચિત્ર અને સ્વપ્ન જાગતાં ઉડી જાય છે. જ્ઞાન સાચુ થાય છતાં, ન ઉડે ને તે જ સ્થિતિમાં દેખાય તેવા ) મૃગજળમાં જળ, છીપમાં રૂપુ અને બ્રહ્મ પર જગત છે. સુષ કિ બહુના તેમજ બ્રા પર જગત વિવર્તરૂપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy