________________
|સોમ 0
[] વેદાંતને અકાટચ સિદ્ધાંત []
નાહમસિમ ઈતિ કશ્ચિત્ ન પ્રતીયાત ” ૧. હું છું, તે-સત્ (ગાડે, ઘેલે, ડાહ્યો ભલે હાઉ.) ૨. હું કંઈ જાણતું નથી, તેનું પણ જ્ઞાન છે –તે ચિત. ૩. હું મને, ગમું છું તે આનંદ (ભલે બીજાને ન ગમુ ) દ્રષ્ટાંત - સામાન્ય માણસમાં સત, વિદ્વાનમાં સત્ ચિત્ અને
જ્ઞાનીમાં, સત્ ચિત્ આનંદ દેખાય છે. ૧. હું જીવું, ને બીજાને જીવવા દઉં, તે સત્. ૨. હું કંઈ જાણુને બીજાને જણાવું, તે ચિત્. ૩. હું સુખી રહે ને બીજાને સુખી રાખું, તે આનંદ.
છે
છે.' '
:11;
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com