SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાના સંદેશ ૧ દુઃખી પર ક્યા કરો. ક જીવ માત્ર પર દયા કરી. ૩ શીખી શાનુ જીવન ગયુ કયા માટે. ૪. મહર્ષિ દધિચીએ હાડ' આપ્યું હથા માટે. ૫૨તી ધ્રુવે ભાજન છેડ્યુ દયા માટે, ભગવાન ગૌતમ બુદ્ધના સ ંદેશ યા. ७ ભગવાન શ્રી મહાવીરસ્વામીને સદેશ યા. . ભગવાન શ્રી ઈગ્રામસીને સદેશ થા. ૯ શ્રી મહાત્મા ગાંધીજીના સંદેશ યા. ૧૦ કોઈને મન-વચન-કાયાથી દુ:ખ ન આપવુ' તે યા. ૧૧. સવ ધમના સંદેશ યા. ૧૨ પરોપકારની પ્રેરણા, સેવા ધમ તે જ યા. ૧૩ દીન, દુઃખી, દુખવ, રાગી, પ્રાણી પર ચા. ૧૪ યાનું વ્રત ધ્યેા, કોઈને કવુ વચન ન કહેવુ' તે દયા. ૧૫ દરેક જીવ માત્ર પર અમીષ્ટિ તે જ યા. ૧૬ યા તે જ અદ્વૈતતા છે. યા ઉત્તમ દેશ છે, જીવનમાં ઉતારા તા યા જ તમાને અદ્વૈતમાં લઈ જશે. * શાંતિ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy