________________
-: ગ્રંથ પ્રયજન :નાના પુરાણ નિગમાગમ સમાં યહૂ
રામાયણે નિગદિત કવચિત અડપિ, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા.
ભાષા નિબંધ મતિ મંજુલ માતનેતિ. કવિઓને ન પુછે, કે તેઓ શા માટે કવિતાઓ બનાવે છે? નદીઓ શા માટે વહે છે? સૂર્ય શા માટે પ્રકાશ આપે છે? વાદળા શા માટે વરસે છે? ઝાડા છાંયા શા માટે આપે છે?
જવાબ :-તેઓને સવભાવ છે. માટે સાધુ સતેને સ્વભાવ છે કે ઉત્તમ બોધ આપ. રતે પડ્યા, પ્રથમ ભુલા પડી ગયા, પીછે રતા મીલ ગયા પણ બેસી રહ્યા જે મંજીલે, ખરેખર ભુલા પડી ગયા. તન સુખા કુબડી પીઠ હુઈ, ઘેડ પર જીન ધરે બાબા અબ માત નગારા બજ ચૂકા, ચલને કી ફીક કરો બાબા. સબ ઠાઠ પડા હ જાએગા, જબ લાદ ચલેગા બજાર કાક અજમકા લુટે છે, દીન રાત બજાકર મહારા. કાળ
નગારૂ ભવિષ્ય નાનુ સંઘતે, નાતીત યશ્ચ શોચતિ,
વર્તમાન નિમેષતુ, અસંગેનાતિ વતતે. અર્થ:-ભવિષ્યના કીલ ન બાંધે, ભૂતકાળને શેક કરે નહિ પણ વર્તમાન છે તેમાં જ પિતાનું સત્ય સ્વરૂપ જાણે અસંગ તરીકે જીવન જીવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com