SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ભ્રાંતિ ટાળવી ને અધિષ્ઠાનનુ જ્ઞાન થવું તે મુખ્ય આ પુસ્તિકાના હેતુ છે. કેશવ કૃતિ :–દ્વૈત ભાસ ભ્રાંતિ, માત્ર છે વિવત' રૂપે; યુદ્ધ યુદ્ધ મુક્ત સદા, નિશ્ર્ચલ સ્વરૂપે. હું અખ’ડ એક નિત્ય, ચિન અવિનાશી. આવી ઉત્તમ અને અઘરી વાત સમજવા માટે અનુબંધ પ્રથમ જોવા જોઈએ. અનુભ ધઃ-અધિકારી, સમધ, વિષય અને પ્રત્યેાજન. ( ૧ ) અધિકારી :-ગુરૂ અને વેદ વાઢ્યા પર શ્રદ્ધાળુ હોય તે. (૨) સમય :-જ્યાં કેવળ એક જ બ્રહ્મ છે તેના કોઈ સાથે સબંધ થાય જ નહિં તેવુ' માનનારા, ( ૩ ) વિષય :-જગત ભ્રાંતિ ટાળી, જીવ બ્રહ્મની એકતા સમજવી તે. ( ૪ ) પ્રયાજન :-જન્મ, મરણ વિગેરે અનેક પ્રકારના દુઃખામાંથી મુક્તિ. વેદાંતના મુખ્ય સાધના ૮ વિવેક, વૈરાગ્ય, ષટ્સ'પત્તિ ને મુમુક્ષુતા, વેદાંતનુ શ્રવણુ, મનન અને નિર્દિષ્યાસન અને તત્પદ ત્યપદ શેાધન વીનાશી આતમ અચળ, જગ તાતે પ્રતિકુળ; એસા જ્ઞાન વિવેક હૈ, સમ સાધન । મૂળ. Power of discrimination to find out, what is right and what is wrong. ('સાચુ ખાટુ પારખવાની શક્તિ તે વિવેક છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy